PM Awas Yojna: સસ્તું ઘર ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ , રૂપિયા 2.67 લાખ નો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojna) અંતર્ગત ઘર ખરીદનારાઓને મળતી સબસિડીની યોજના હવે પૂર્ણ થવાના આરે છે. જો તમે પણ આ યોજના અંતર્ગત 2.67 લાખ રૂપિયા લાભ લેવા માંગતા હો તો તમારી પાસે માત્ર આજનો સમય છે.

PM Awas Yojna: સસ્તું ઘર ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ , રૂપિયા 2.67 લાખ નો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં
Symbolic Image
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 8:32 AM

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojna) અંતર્ગત ઘર ખરીદનારાઓને મળતી સબસિડીની યોજના હવે પૂર્ણ થવાના આરે છે. જો તમે પણ આ યોજના અંતર્ગત 2.67 લાખ રૂપિયા લાભ લેવા માંગતા હો તો તમારી પાસે માત્ર આજનો સમય છે. હકીકતમાં આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઘર ખરીદનારાઓને રૂપિયા 2.67 લાખની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ આવતીકાલથી મળશે નહીં.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભારતના કોઈપણ શહેરમાં મકાન ખરીદવા માટે આ સબસિડી આપવામાં આવે છે. આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેનો હેતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સસ્તા મકાનો પૂરા પાડવાનો છે. આ અંતર્ગત પ્રથમ વખત ઘર ખરીદનારાઓને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. મતલબ કે જો તમે લોન પર ઘર ખરીદી રહ્યા છો તો હોમ લોન પર સબસિડી મળે છે.

કમાણીના આધારે સબસિડી મળે છે જેઓ વાર્ષિક 18 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે તેઓને આ યોજનાનો લાભ મળે છે. જો તમારી આવક વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની છે તો તમને ક્રેડિટ લિંક્ડ સબસિડી 6.5 ટકા મળશે. જો આવક 12 લાખ રૂપિયા સુધી છે તો 4 ટકા સબસિડી અને વાર્ષિક 18 લાખ કમાતા લોકોને 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3% ની સબસિડી આપવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કોને મળશે લાભ ? આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલીક શરતો આપવામાં આવી છે. સૌ પ્રથમ જે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેના નામે કોઈ ઘર ન હોવું જોઈએ. બીજી બાજુ જો તમે પહેલાથી સબસિડી લઈ રહ્યા છો, તો તમને અન્ય હોમ લોન પર સબસિડી નહીં મળે. જો તમે પરિણીત દંપતી છો તો પછી તમે સંયુક્ત હોમ લોન પર સબસિડી લઈ શકો છો પરંતુ માત્ર એક જ સબસિડી મળશે.

કયા દસ્તાવેજની જરૂર પડશે? પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે ઓળખ પુરાવા તરીકે પાનકાર્ડ, આધારકાર્ડ જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે. એડ્રેસ પ્રૂફ તરીકે તમારી પાસે મતદાર ઓળખકાર્ડ હોવું જોઈએ અથવા તમારી પાસે સરનામું દર્શાવતો કોઈ પુરાવો જરૂરી છે. ઇન્કમ પ્રુફ તરીકે તમારે 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ બતાવવું પડશે. જે સંપત્તિ માટે તમે લોન લઈ રહ્યા છો તેમાં સેલ્સ ડીડ, નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">