Pfizer અને BioNTechના કોરોના રસીના પરિણામ સફળ મળવાના દાવા બાદ અમેરિકન બજારમાં તેજી, ડાઉ જોન્સમાં 1,500 અંકનો ઉછાળો

US સ્ટોક માર્કેટમાં જર્મની સ્થિત BioNTech SE and Pfizer Inc.એ આજે ખુલતા બજારમાં સ્ટોક-ઈન્ડેક્સમાં ઉછાળો આપ્યો છે. કંપનીએ કહ્યું કે તેમના COVID-19 રસી તબક્કા 3ના અભ્યાસના પ્રથમ વચગાળાના વિશ્લેષણમાં “સફળતા” પ્રાપ્ત કરી છે. સ્ટોક ફ્યુચર્સ પહેલાથી જ તેજીમાં હતું. કારણ કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેનને રસાકસીભરી ​​ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાનું સફળતા મળી રહી છે. […]

Pfizer અને  BioNTechના કોરોના રસીના પરિણામ સફળ મળવાના દાવા બાદ અમેરિકન બજારમાં તેજી, ડાઉ જોન્સમાં 1,500 અંકનો  ઉછાળો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 09, 2020 | 9:04 PM

US સ્ટોક માર્કેટમાં જર્મની સ્થિત BioNTech SE and Pfizer Inc.એ આજે ખુલતા બજારમાં સ્ટોક-ઈન્ડેક્સમાં ઉછાળો આપ્યો છે. કંપનીએ કહ્યું કે તેમના COVID-19 રસી તબક્કા 3ના અભ્યાસના પ્રથમ વચગાળાના વિશ્લેષણમાં “સફળતા” પ્રાપ્ત કરી છે. સ્ટોક ફ્યુચર્સ પહેલાથી જ તેજીમાં હતું. કારણ કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેનને રસાકસીભરી ​​ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાનું સફળતા મળી રહી છે.

Pfizer ane biontech na corona rasi na parinam safal malva na dava bad american bajar ma teji dow jones ma 1500 ank no uchalo

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉ જોન્સ 1,537 અંક મુજબ 5.5% વધીને 29,741ના સ્તરે પ્રારંભિક સત્રમાં જ પહોંચી ગયો છે. એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ પણ 146.55 પોઈન્ટ ઉછાળા સાથે 4.2% વધીને 3,647.25 પર કારોબાર કરી રહ્યો છે. નાસ્ડેક -100 ફ્યુચર્સ 146.55 પોઈન્ટ વધીને 12,148.50 પર પહોંચ્યો છે, જેની વૃદ્ધિ 0.6% નોંધાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: અમદાવાદ: કુબેરનગરમાં એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ VIDEO

શુક્રવારે એસ એન્ડ પી 500એ અઠવાડિયામાં સાપ્તાહિક 7.3% અને નાસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સ 9% વધ્યા હતા. ડાઉ પણ 6.9% ઉપર નોંધાયો હતો. Pfizer અને BioNTechએ જણાવ્યું હતું કે તેમનો BNT162b2 vaccine વોલેન્ટિયર કોવિડને રોકવામાં 90% કરતા વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું હતું. આ નિવેદન બાદ અમેરિકન માર્કેટમાં સોમવારની શરૂઆતમાં જોરદાર રહી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">