Petrol-Diesel Price today : શું દેખાવા લાગી ઓપેક દેશોના તેલ ઉત્પાદન વધારવાના નિર્ણયની અસર? આજે પણ પેટ્રોલ – ડીઝલ મોંઘુ ન થયું

ઓપેક + દેશો મળીને દર મહિને દૈનિક ધોરણે 4 લાખ બેરલ ઉત્પાદન વધારશે. તેની શરૂઆત ઓગસ્ટ મહિનાથી જ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વર્તમાનની તુલનામાં ઉત્પાદનમાં દિવસમાં 8 લાખ બેરલનો વધારો થશે.

Petrol-Diesel Price today : શું દેખાવા લાગી ઓપેક  દેશોના તેલ ઉત્પાદન વધારવાના નિર્ણયની અસર? આજે પણ પેટ્રોલ - ડીઝલ મોંઘુ ન થયું
File Image of Petrol Pump
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 7:35 AM

ઓપેક પ્લસ દેશો દ્વારા ટેક ઉત્પાદન વધારવાના નિર્ણયની અસર દેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol-Diesel Price today) ઉપર દેખાઈ રહી છે.સરકારી તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશમાં તેલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ અગાઉ રવિવાર અને સોમવારે પણ કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ કરાયું હતું. હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધતા ક્રૂડ ઓઇલના ભાવને કારણે સ્થાનિક બજારમાં તેલની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે.

મે મહિનાથી તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 42 દિવસમાં 11.52 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. જુલાઈ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 9 વખત વધારો થયો છે. આસમયગાળામાં ભાવ વધારા સામે માટે 5 વખત ડીઝલ સસ્તું થયું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

ટૂંક સમયમાં ભાવ ઘટવાના સંકેત ઓપેક + દેશો મળીને દર મહિને દૈનિક ધોરણે 4 લાખ બેરલ ઉત્પાદન વધારશે. તેની શરૂઆત ઓગસ્ટ મહિનાથી જ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વર્તમાનની તુલનામાં ઉત્પાદનમાં દિવસમાં 8 લાખ બેરલનો વધારો થશે. આ ગણતરી મુજબ ઓક્ટોબરમાં દરરોજ ઉત્પાદન 1.2 મિલિયન બેરલ, નવેમ્બરમાં દરરોજ 1.6 મિલિયન બેરલ અને ડિસેમ્બરમાં દૈનિક બે મિલિયન બેરલ હશે. UAE અને સાઉદી અરેબિયા વચ્ચેના સહમતી બાદ જ ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ શહેરના લોકો ઇંધણ પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે રાજસ્થાનના ગંગાનગર અને મધ્યપ્રદેશના અનુપુરમાં સૌથી મોંઘુ ઇંધણ મળે છે. ગંગાનગરમાં આજે પેટ્રોલનો ભાવ 113.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 103.15 રૂપિયાના દરે છે. બીજી તરફ અનુપપુરમાં આજે પેટ્રોલનો ભાવ 112.78 રૂપિયા છે અને ડીઝલનો ભાવ લિટર રૂ. 101.15 છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">