Petrol Diesel Price: આજે ફરીથી ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જાણો આજનો ભાવ

આજે ફરી એકવાર ડીઝલ-પેટ્રોલના ભાવ(Petrol Diesel Price)માં તેજી જોવા મળી છે. ગઈકાલે પ્રજાસત્તાક દિને પણ ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે બુધવારે ડીઝલ-પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

Petrol Diesel Price: આજે ફરીથી ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જાણો આજનો ભાવ
Petrol Pump - File Photo
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 27, 2021 | 10:49 AM

આજે ફરી એકવાર ડીઝલ-પેટ્રોલના ભાવ(Petrol Diesel Price)માં તેજી જોવા મળી છે. ગઈકાલે પ્રજાસત્તાક દિને પણ ડીઝલ-પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે બુધવારે ડીઝલ-પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશની રાજધાનીમાં ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે પેટ્રોલના ભાવ પણ લિટર દીઠ રૂ 86.30 ની સપાટીએ નોંધાયા છે. એટલે કે આજે ડીઝલ અને પેટ્રોલ બંનેમાં 25-25 પૈસાનો વધારો જોવા મળ્યો છે.

પ્રજાસત્તાક દિને પણ કિંમતોમાં વધારો નોંધાયો હતો પેટ્રોલની સાથે ડીઝલના ભાવ રેકોર્ડ બનાવવાની દિશામાં દેખાઈ રહ્યા છે. અનુમાન હતું કે પ્રજાસત્તાક દિન પર ડીઝલ-પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં, પરંતુ આ દિવસે પણ ડીઝલ-પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો છે અને આજે તે ફરી વધી રહ્યો છે.

દેશના ચાર મહાનગરોમાં આજનો  પ્રતિ લીટરનો  ભાવ આ મુજબ નોંધાયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શહેર        પેટ્રોલ        ડીઝલ દિલ્લી     86.30       76.48 મુંબઈ    92.86       83.30 ચેન્નાઇ   88.82       81.71 કોલકાતા 87.69    80.08

તમારા શહેરમાં આજના ભાવ જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દરને જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ માટે RSP સ્પેસ પેટ્રોલ પમ્પનો કોડ લખીને નંબર 9224992249 પર અને બીપીસીએલ માટે RSP લખીને 9223112222 પર માહિતી મોકલી શકે છે. HPCL માટે HPPRICEને લખીને અને તેને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકાય છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">