Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી આજે રાહત, જાણો આજની તમારા શહેરની કિંમત

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel Price Today )ની વચ્ચે આમ આદમીને આજે થોડી રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી.

Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી આજે રાહત, જાણો આજની તમારા શહેરની કિંમત
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 8:29 AM

સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel Price Today )ની વચ્ચે આમ આદમીને આજે થોડી રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં થોડી રાહત મળી છે જેના કારણે આજે બળતણના દરોમાં વધારો થયો નથી. છેલ્લા બે મહિનાથી સતત વધારા પછી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સપાટી પર છે. આ સિવાય દેશના અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ 105 રૂપિયાને પાર કરી ગયા છે.

આજે પેટ્રોલિયમ મંત્રાલની  અગત્યની  બેઠક મળશે  સતત વધી રહેલા તેલના ભાવને લઇને સંસદની સ્થાયી સમિતિની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોની સ્થાયી સમિતિ દ્વારા આ બેઠક મળશે. સમિતિએ પેટ્રોલિયમ મંત્રાલય અને IOC, BPCL અને HPCLના અધિકારીઓને બોલાવ્યા છે. બેઠકમાં વર્તમાન ભાવો અને માર્કેટિંગના મુદ્દા પર માહિતી માંગવામાં આવશે. પ્રાકૃતિક ગેસના વર્તમાન ભાવો-માર્કેટિંગ મુદ્દે પણ માહિતી લેવામાં આવશે. આ સાથે ગેઇલના અધિકારીઓને પણ બેઠકમાં બોલાવાયા છે.

26 દિવસમાં Petrol 6.34 અને Diesel ૬.63 રૂપિયા મોંઘુ થઈ ગયું છે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાને લીધે માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. આ સમય દરમિયાન ક્રૂડ તેલ મોંઘું થવા છતાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. પરંતુ 4 મેથી તેના ભાવમાં ઘણો વધારો થયો છે. 26 દિવસમાં પેટ્રોલ 6.34 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે જયારે ડીઝલમાં ૬.૬૩ રૂપિયાનો ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જાણો મહાનગરોમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 96.66 87.41
Kolkata 96.58 90.21
Mumbai 102.82 94.84
Chennai 97.51 92.04
Ganganagar 107.75 100.47
Ahmedabad 93.58 94.12
Rajkot 93.96 93.91
Surat 93.58 94.14
Vadodara 93.67 94.2
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">