Petrol Diesel Price Today : 100 રૂપિયાને પાર પહોંચવા છતાં હજુ પેટ્રોલ થયું મોંઘુ, જાણો આજના ભાવ

Petrol Diesel Price Today :પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના દરોમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશના ઘણા શહેરોમાં તેની કિંમત 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગઈ છે.

Petrol Diesel Price Today : 100 રૂપિયાને પાર પહોંચવા છતાં હજુ પેટ્રોલ થયું મોંઘુ, જાણો આજના ભાવ
Petrol - Diesel Price Today
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 18, 2021 | 10:16 AM

Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના દરોમાં સતત વધારો થઈ રહ્યો છે અને દેશના ઘણા શહેરોમાં તેની કિંમત 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગઈ છે. આજે ગુરુવારે પણ કિંમતો પર કોઈ રાહતના સમાચાર નથી. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં 30 થી 35 પૈસાનો વધારો થયો છે.

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના દરરોજ નવા ભાવ જારી કરવામાં આવે છે. આ મુજબ, આજે આ વધારો સતત દસમા દિવસે જારી રહ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સામાન્ય પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. તે જ સમયે, દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલના દર દિલ્હીમાં લગભગ 34 પૈસાના વધારા સાથે 89.88 પર પહોંચી ગયા છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 96.32 રૂપિયા પર પહોંચી ગયો છે જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલના પ્રતિ લીટર ભાવ દિલ્હી           : 89.88 રૂપિયા મુંબઇ           : 96.32 રૂપિયા કોલકાતા      : 91.11 રૂપિયા ચેન્નઈ            : 91.98 રૂપિયા નોઈડા         : 88.39 રૂપિયા શ્રીગંગાનગર : 100.42 રૂપિયા અનુપપુર      : 100.40 રૂપિયા અમદાવાદ   : 86.74 રૂપિયા

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

મુખ્ય શહેરોમાં ડીઝલના પ્રતિ લીટર ભાવ દિલ્હી           : 80.27 રૂપિયા મુંબઇ           : 87.32 રૂપિયા કોલકાતા     : 83.86 રૂપિયા ચેન્નઈ           : 85.31 રૂપિયા નોઈડા         : 80.70 રૂપિયા શ્રીગંગાનગર : 92.41 રૂપિયા અનુપપુર     : 90.81 રૂપિયા અમદાવાદ   : 86.10 રૂપિયા

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">