Petrol diesel Price : આજે પણ ન વધારાઈ કિંમત , જાણો તમારા શહેરના ભાવ

સામાન્ય માણસને આજે પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol diesel Price today)થી રાહત મળી છે. આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol diesel Price : આજે પણ ન વધારાઈ કિંમત , જાણો તમારા શહેરના ભાવ
File Image of Petrol Pump
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 8:58 AM

સામાન્ય માણસને આજે પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol diesel Price today)થી રાહત મળી છે. આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.40 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.73 રૂપિયા છે. નિષ્ણાંત કહે છે કે આગામી સમયમાં ઇંધણ સસ્તુ થઈ શકે છે. આનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાશ છે. એપ્રિલ પહેલા માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ કારણોસર પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે સૂત્રો અનુસાર એકવાર અમેરિકાના પ્રતિબંધો હટાવ્યા પછી અમે ઈરાનથી તેલ આયાત કરવાનું વિચારી શકાય તેમ છે. ભારતીય રિફાઇનરી કંપનીઓએ પણ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રતિબંધ હટવા સાથે જ તેઓ ઇરાન સાથે કરાર કરી શકે છે. ઇરાનથી તેલના આગમન સાથે ભારતીય બજારમાં પેટ્રોલ ડીઝલની કિંમતો નરમ થશે જ પરંતુ ભારતને તેના આયાત સ્ત્રોતમાં વિવિધતા લાવવામાં પણ મદદ કરશે. નાણાકીય વર્ષ 2020 -21 માં ઇરાક ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર રહ્યો છે. આ પછી સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) આવે છે. નાઇજીરીયા ચોથા અને અમેરિકા પાંચમા ક્રમે છે.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">