Petrol – Diesel Price : 11 દિવસમાં પેટ્રોલ 2.5 રૂપિયા અને ડીઝલ 2.78 રૂપિયા મોંઘા થયા

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ(Petrol - Diesel Price)એ સામાન્ય માણસની મુશ્કેલીઓ વધારી દીધી છે.

Petrol - Diesel Price : 11 દિવસમાં પેટ્રોલ 2.5 રૂપિયા અને ડીઝલ 2.78 રૂપિયા મોંઘા થયા
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 18, 2021 | 8:40 AM

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ(Petrol – Diesel Price)એ સામાન્ય માણસની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 24 થી 27 પૈસાનો વધારો થયો છે જયારે ડીઝલ પણ 27 થી 31 પૈસા મોંઘુ થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇંધણના ભાવમાં સતત વધારાને કારણે દેશના ઘણા શહેરોમાં દરો 100 રૂપિયાની ઉપર પહોંચી ગયા છે. ઈંદોર, ભોપાલ અને જયપુર સહિતના ઘણા શહેરોમાં રેટ 100 રૂપિયાની આસપાસ છે. રાજશનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 1103 રૂપિયાથી પણ વધુ છે.

11 દિવસમાં પેટ્રોલ 2.50 રૂપિયા અને ડીઝલ ૨.૭૮ રૂપિયા મોંઘુ થયું ચૂંટણી બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ચૂંટણી બાદ પેટ્રોલ 11 દિવસમાં લિટર દીઠ 2.50 પૈસા મોંઘુ થઈ ગયું છે. ડીઝલ પણ મોંઘુ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન ડીઝલની કિંમતમાં 11 દિવસમાં 2.78 પૈસાનો વધારો થયો છે.

જાણો દેશ અને રાજ્યના મહાનગરમાં પેટ્રોલ – ડીઝલના આજના ભાવ 

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
City Petrol Diesel
Delhi 92.85 83.51
Kolkata 92.92 86.35
Mumbai 99.14 90.71
Chennai 94.69 88.48
Ganganagar 103.33 95.88
Ahmedabad 89.94 89.96
Rajkot 89.67 89.71
Surat 90.07 90.11
Vadodara 89.55 89.57

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">