Petrol – Diesel Price : સતત 15માં દિવસે ભાવમાં કોઈ વધારો ન કરાયો , જાણો તમારા શહેરના ભાવ
આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. આ સતત ૧૫ મોં દિવસ છે જયારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. આ સતત ૧૫ મોં દિવસ છે જયારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ક્રૂડ મોંઘુ થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો જોકે ક્રૂડ ઓઇલ સસ્તુ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રણ હપ્તામાં ઘટાડવામાં પણ આવ્યા હતા.
કંઈ જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.
માર્ચમાં પેટ્રોલ 61 પૈસા સસ્તુ થયું હતું માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરાયો હતો. આ કાપ બાદ પેટ્રોલ માત્ર 61 પૈસા અને ડીઝલ 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં 16 હપ્તા દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. 4.74 રૂપિયામાં તો ડીઝલની 4.52 રૂપિયા મોંઘુ થયું હતું.
જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ
City | Diesel | Petrol |
Delhi | 80.87 | 90.56 |
Mumbai | 87.96 | 96.98 |
Kolkata | 83.75 | 90.77 |
Chennai | 85.88 | 92.58 |
Ahmedabad | 87.11 | 87.72 |
Rajkot | 87.48 | 88.04 |
Surat | 87.39 | 87.94 |
Vadodara | 87.42 | 88 |
(સોર્સ : ગુડ રિટર્ન્સ)