Petrol – Diesel Price : આજે કિંમતોમાં કોઈ ફેરફાર ન કરાયો , જાણો તમારા શહેરના ભાવ
આજે સવારે ૬ વાગે પેટ્રોલ ડીઝલ ( Petrol – Diesel Price) ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે.
આજે સવારે ૬ વાગે પેટ્રોલ ડીઝલ ( Petrol – Diesel Price) ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) સવારે 6 વાગ્યા પછીથી નવા દરો લાગુ કરે છે. હાલમાં છેલ્લા 15 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફેબ્રુઆરી બાદ ક્રૂડ મોંઘુ થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ સસ્તુ થયા પછી માર્ચ- એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા હતા .
કંઈ જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.
જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ
City | Diesel | Petrol |
Delhi | 80.73 | 90.40 |
Mumbai | 87.81 | 96.83 |
Kolkata | 83.61 | 90.62 |
Chennai | 85.75 | 92.43 |
Ahmedabad | 86.96 | 87.57 |
Rajkot | 86.77 | 87.36 |
Surat | 87.30 | 87.90 |
Vadodara | 87.00 | 87.61 |
(સોર્સ : ગુડ રિટર્ન્સ)