Petrol-Diesel Price : ઘણાં શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાથી મોંઘુ , જાણો તમારા શહેરની કિંમત

મે મહિનાના છેલ્લા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં વધારો થયો છે.

Petrol-Diesel Price : ઘણાં  શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાથી મોંઘુ , જાણો તમારા શહેરની કિંમત
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 31, 2021 | 9:03 AM

મે મહિનાના છેલ્લા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ આજે પણ દરોમાં વધારો કર્યો છે. પેટ્રોલનો ભાવ આજે ભાવમાં લીટર દીઠ 22 થી 29 પૈસાનો વધારો થયો છે. આજે મે મહિનામાં 17 મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં ઉછાળો જોવા મળ્યો છે. આજણા ભાવ વધારા પછી દિલ્હીમાં પેટ્રોલ 94 રૂપિયા અને ડીઝલ 85 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે.

મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 16 વખત વધ્યા છે. દિલ્હીમાં 16 દિવસમાં પેટ્રોલ 3.83 અને ડીઝલ 4.22 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દિલ્હીમાં સોમવારે પેટ્રોલ 29 પૈસા વધીને 94.23 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 26 પૈસા વધીને 85.15 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.

કઈ રીતે જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જાણો ઇંધણનો આજનો તારા શહેરનો ભાવ

City Petrol Diesel
Delhi 94.23 95.15
Kolkata 9426 88
Mumbai 100.47 92.45
Chennai 95.76 89.9
Ahmedabad 91.25 91.1
Rajkot 91 91.48
Surat 91.2 91.68
Vadodara 90.96 91.42
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

આ શહેરોમાં આજે પેટ્રોલ 100 રૂપિયાને પાર વેચાયું 

>> Mumbai                       100.47

>> Jaypur                          100.75

>> shree Ganganagar      105

>> Anupnagar                 105

>> Riva                            104.55

>> Parbhani                   102.83

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">