Petrol – Diesel Price : આજે પણ મોંઘુ થયું ઈંધણ , ગંગાનગરમાં 102 રૂપિયાને પાર વેચાતા પેટ્રોલ અને ડીઝલનો તમારા શહેરમાં શું છે ભાવ? જાણો અહેવાલમાં

રાજ્યની તેલ કંપનીઓ દ્વારા આજે (Petrol - Diesel Price ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે.

Petrol - Diesel Price : આજે પણ મોંઘુ થયું ઈંધણ , ગંગાનગરમાં 102 રૂપિયાને પાર વેચાતા પેટ્રોલ અને ડીઝલનો તમારા શહેરમાં શું છે ભાવ? જાણો અહેવાલમાં
Mumbai માં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા થઇ છે
Follow Us:
| Updated on: May 07, 2021 | 9:27 AM

રાજ્યની તેલ કંપનીઓ દ્વારા આજે (Petrol – Diesel Price ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલનો ભાવ 30 થી 35 પૈસા વધ્યો છે જ્યારે પેટ્રોલ ભાવ 28 થી 30 પૈસા મોંઘુ થયું છે. દિલ્હી અને મુંબઇ સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં પેટ્રોલની કિંમત સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.27 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 81.73 રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 102.4 રૂપિયા સુધી પહોંચ્યો છે.

4 દિવસમાં પેટ્રોલ ડીઝલ કેટલું મોંઘું થયું ? સતત ભાવમાં વધારા પછી પેટ્રોલ 88 પૈસા મોંઘુ થઈ ગયું છે. મંગળવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસા, બુધવારે 19 પૈસા અને ગુરુવારે તેમાં 25 પૈસા બાદ આજે 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જો આપણે આ રીતે ડીઝલની વાત કરીએ તો તે પણ 1 રૂપિયામાં મોંઘુ થઈ ગયું છે.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
City Petrol Diesel
Delhi 91.27 81.73
Kolkata 91.41 84.57
Mumbai 97.61 88.82
Chennai 93.15 86.65
GangaNagar 102.4 94.62
Ahmedabad 88.41 88.04
Rajkot 88.14 87.79
Surat 88.36 88.01
Vadodara 88.02 87.65

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">