Petrol-Diesel Price : બંને બળતણ ની કિંમતોમાં લાગી આગ, જાણો તમારા શહેરની કિંમત

સરકારી તેલ કંપનીઓએ આજે ​​ફરીથી પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price )ના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે જ્યારે ડીઝલ પ્રતિ લિટર 33 પૈસા મોંઘુ થયું છે.

Petrol-Diesel Price : બંને બળતણ ની કિંમતોમાં લાગી  આગ, જાણો  તમારા શહેરની કિંમત
Petrol-diesel prices today
Follow Us:
| Updated on: May 10, 2021 | 10:10 AM

સરકારી તેલ કંપનીઓએ આજે ​​ફરીથી પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price )ના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે જ્યારે ડીઝલ પ્રતિ લિટર 33 પૈસા મોંઘુ થયું છે. બે દિવસ બાદ આજે ફરી ઇંધણ મોંઘુ કરવામાં આવ્યું છે. ગત સપ્તાહે ક્રૂડ ઓઇલ માર્કેટમાં US અને UKમાં ઇંધણના વેચાણ નવા રેકોર્ડ પર છે જેના કારણે ક્રૂડ ઓઇલ માર્કેટને વેગ મળ્યો છે.

પેટ્રોલ 1.16 રૂપિયા મોંઘુ થઈ ગયું છે છેલ્લા બે મહિનાથી દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. તેથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જોકે ક્રૂડ ઓઇલ સસ્તુ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ચાર હપ્તામાં ઘટાડવામાં આવ્યા હતા. જેતે સમયે પેટ્રોલ 77 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ચૂંટણી પતવા સાથે ક્રૂડના વધતા ભાવની અસર સાથે પેટ્રોલ દરરોજ 1.16 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

ડીઝલના ભાવમાં 1.33 રૂપિયાનો વધારો થયો ચૂંટણી પંચે 26 ફેબ્રુઆરીએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી, સરકારી તેલ કંપનીઓએ છેલ્લે 27 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ડીઝલના ભાવમાં લિટર દીઠ 17 પૈસા વધારો કર્યો હતો. આ પછી બે મહિનાથી વધુ સમય સુધી તેની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.ચૂંટણી બાદ ડીઝલનો ભાવ હવે માત્ર પાંચ જ દિવસોમાં લિટર દીઠ 1.36 રૂપિયા વધારો થઈ ગયો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જાણો તમારા શહેરનો આજનો ઇંધણનો ભાવ 

City Petrol Diesel
Delhi 91.53 82.06
Kolkata 91.66 84.9
Mumbai 97.86 89.17
Chennai 93.6 86.96
Ahmedabad 88.81 88.54
Rajkot 89.52 89.25
Surat 88.69 88.44
Vadodara 88.42 88.16

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">