Petrol – Diesel Price : જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ – ડીઝલનો ભાવ

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.આજે સતત સાતમો દિવસ છે જયારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol – Diesel Price : જાણો શું છે તમારા શહેરમાં આજે પેટ્રોલ -  ડીઝલનો ભાવ
PETROL - DIESEL PRICE TODAY
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 9:56 AM

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price) સ્થિર રખાયા છે.આજે સતત સાતમો દિવસ છે જયારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

જાણો ક્યારે શું ફેરફાર થયા ફેબ્રુઆરી 2021 – ફેબ્રુઆરી મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં 16 હપ્તા દ્વારા વધારો કરવામાં આવ્યો. અને તેને 4.74 રૂપિયામાં મોંઘુ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ ડીઝલની કિંમતમાં 4.52 રૂપિયાનો વધારો થયો હતો.

માર્ચ 2021 – માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. આ કાપ બાદ પેટ્રોલ માત્ર 61 પૈસા અને ડીઝલ 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એપ્રિલ 2021 – એપ્રિલમાં અત્યારસુધી ભવમાં વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.

તમારા શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ તપાસો તમે SMS દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP સાથે તમારો સિટી કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલશો તો ભાવ જાણી શકાશે. દરેક શહેરનો કોડ અલગ છે. બીજીતરફ IOCLની વેબસાઇટ પરથી પણ ભાવ જોઈ શકો છો. BPCL ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HOPRICEને 9222201122 પાર મેસેજ મોકલીને પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">