Petrol-Diesel Price: આજે પણ મોંઘુ ન થયું ઇંધણ , જાણો તમારા શહેરના ભાવ

આજે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ 1 એપ્રિલે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. આજે સતત બીજો દિવસ છે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Petrol-Diesel Price: આજે  પણ  મોંઘુ ન થયું ઇંધણ , જાણો તમારા શહેરના ભાવ
PETROL - DIESEL PRICE TODAY
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 8:20 AM

આજે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ 1 એપ્રિલે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ( Petrol – Diesel Price)માં કોઈ ફેરફાર કર્યો નથી. આજે સતત બીજો દિવસ છે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા મંગળવારે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું હતું. ગયા અઠવાડિયે પણ ઇંધણના ભાવમાં 2 વાર ઘટાડો થયો હતો. પેટ્રોલ લીટરદીઠ 61 પૈસા સસ્તુ થયું છે. ગયા મહિને ક્રૂડ મોંઘુ થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો જોકે ક્રૂડ ઓઇલ સસ્તુ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્રણ હપ્તામાં ઘટાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં પટ્રોલની કિંમત 90.56 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા છે જયારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.96 રૂપિયા છે.

કંઈ જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.96 92.66
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">