Petrol – Diesel Price : આજે પણ મોંઘુ ન કરાયું પેટ્રોલ – ડીઝલ , જાણો શું છે તમારા શહેરનો ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તરે સસ્તા થયેલા ક્રૂડના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો(Petrol – Diesel Price)માં ઘટાડો શરૂ થઈ શકે છે. ભારતીય રિફાઇનરી કંપનીઓએ ઈરાનથી ક્રૂડ તેલ આયાત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

Petrol – Diesel Price : આજે પણ મોંઘુ ન કરાયું પેટ્રોલ - ડીઝલ , જાણો શું છે તમારા શહેરનો ભાવ
Petrol - Diesel Price Today
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 8:21 AM

આંતરરાષ્ટ્રીય સ્તરે સસ્તા થયેલા ક્રૂડના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો(Petrol – Diesel Price)માં ઘટાડો શરૂ થઈ શકે છે. ભારતીય રિફાઇનરી કંપનીઓએ ઈરાનથી ક્રૂડ તેલ આયાત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઈરાનથી તેલ આવતા જ પેટ્રોલ-ડીઝલની કિંમતો ભારતીય બજારમાં નરમાશું દેખાશે. જોકે આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા છે.

ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા છે તો એક લિટર ડીઝલની કિંમત 80.87 રૂપિયા છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા છે જ્યારે ડીઝલનો લિટરનો ભાવ પ્રતિ લિટર 87.96 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 90.77 રૂપિયા જયારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 83.75 રૂપિયા છે. ચેન્નઇમાં પેટ્રોલની કિંમત 92.58 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 85.88 છે.

કંઈ રીતે જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.88 92.58
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">