Petrol – Diesel Price : સસ્તું થયું ઇંધણ , જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે

Petrol – Diesel Price : સરકારી તેલ કંપનીઓએ આજે આમઆદમીને રાહત આપી છે. આજે ચાર દિવસ બાદ રાજ્યની તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડયા છે.

Petrol – Diesel Price : સસ્તું થયું ઇંધણ , જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે
Petrol - Diesel Price Today
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 8:33 AM

Petrol – Diesel Price : સરકારી તેલ કંપનીઓએ આજે આમઆદમીને રાહત આપી છે. આજે ચાર દિવસ બાદ રાજ્યની તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડયા છે. આજે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. આ ઘટાડા પછી દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.87 રૂપિયા થઇ છે. તો આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 87.96 રૂપિયા છે.

અગાઉ 24 અને 25 માર્ચે પેટ્રોલ ડીઝલ સસ્તુ થયું હતું. આ બે દિવસના ઘટાડાને કારણે દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલમાં 37 પૈસા ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થાનિક સ્તરે નીચે આવી ગયા છે. સુએઝ કેનાલમાં ફસાયેલું વહાણ નીકળી ગયું છે. તેથી જ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે

કંઈ જાણશો તારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

એક નજર આજને પેટ્રોલ – ડીઝલના ભાવ ઉપર

City Diesel Petrol
Delhi 80.87 90.56
Mumbai 87.96 96.98
Kolkata 83.75 90.77
Chennai 85.96 92.66
Ahmedabad 87.11 87.72
Rajkot 87.48 88.04
Surat 87.39 87.94
Vadodara 87.42 88

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">