Petrol – Diesel મોંઘું થઈ શકે છે , તેલ કંપનીઓને ચૂંટણી પૂર્ણ થવાનો ઇંતેજાર

બંગાળ વિધાનસભાની ચૂંટણી તેના છેલ્લા તબક્કામાં છે. દરમિયાન લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ(Petrol - Diesel)ની કિંમતમાં ધરખમ ફેરફાર થયા નથી.

Petrol - Diesel મોંઘું થઈ શકે છે , તેલ કંપનીઓને ચૂંટણી પૂર્ણ થવાનો ઇંતેજાર
File picture of petrol pump
Follow Us:
| Updated on: Apr 22, 2021 | 8:32 AM

બંગાળ વિધાનસભાની ચૂંટણી તેના છેલ્લા તબક્કામાં છે. દરમિયાન લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ(Petrol – Diesel)ની કિંમતમાં ધરખમ ફેરફાર થયા નથી. IANSના અહેવાલ મુજબ તેલ કંપનીઓ ચૂંટણી પુરી થાય તેની રાહ જોઈ રહી છે. ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 થી ૩ રૂપિયાનો વધારો થઇ શકે છે. જો કે, આ વૃદ્ધિ તબક્કાવાર આવશે.

બંગાળમાં ચૂંટણીઓનો છેલ્લો તબક્કો 29 એપ્રિલ છે. આવી સ્થિતિમાં મે મહિનામાં ભાવ વધશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ સમયે તેલ કંપનીઓ પેટ્રોલના લિટર દીઠ રૂ 3 અને ડીઝલ પર 2 રૂપિયાનું નુકસાન કરી રહી છે પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની માંગમાં ઘટાડો થયો છે જેના કારણે તે પ્રતિ બેરલ 66 ડોલરના સ્તરે છે.

27 ફેબ્રુઆરીથી ભાવમાં કોઈ ઉછાળો નથી રિપોર્ટ અનુસાર 27 ફેબ્રુઆરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. માર્ચ અને એપ્રિલમાં તેની કિંમતમાં ચાર વખત ઘટાડો કરવામાં આવ્યો છે. કાપને કારણે પાટનગર દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 77 પૈસા અને ડીઝલના ભાવમાં 74 પૈસા ઘટાડો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ભારત માટે ક્રૂડની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 61.22 ડોલર હતી. માર્ચમાં તે 64 .73 ડોલર હતું, જ્યારે એપ્રિલમાં અત્યાર સુધીનો સરેરાશ ભાવ 66ડોલર પ્રતિ બેરલ રહ્યો છે. પે

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

29 એપ્રિલે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થશે તમિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કો 29 એપ્રિલે યોજાશે. પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓઇલ કંપનીઓએ માર્ચની શરૂઆતમાં જ ભાવવધારો છોડી દીધો હતો. 24 અને 25 માર્ચે પણ ભાવમાં સતત બે દિવસ ઘટાડો કરવામાં આવ્યો હતો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">