દર મહિને 12,000 રૂપિયા જમા કરીને બનો કરોડપતિ, જુઓ ગણતરી

અમે તમને અહીં ઓછા જોખમ અને વધુ વળતરની સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એનપીએસ (NPS) એટલે કે નેશનલ પેન્શન સ્કીમ એક એવી યોજના છે, જે તમને નિવૃત્તિ પર 3 કરોડથી વધુનું વળતર આપશે.

દર મહિને 12,000 રૂપિયા જમા કરીને બનો કરોડપતિ, જુઓ ગણતરી
Money
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 12:18 PM

જો તમે મધ્યમ પગાર મેળવતા પગારદાર કર્મચારી છો, તો તમે સમજી શકો છો કે તમારી આવક, ખર્ચ અને રોકાણને બેલેન્સ કરીને ચાલવું એ એક સ્કિલ છે જે શીખવી જરૂરી છે. જો તમે આ ત્રણેયને બેલેન્સ કરો છો તો તમને પણ કોઈ ફાઈનાન્સિયલ પ્લાનરની જરૂર નથી, પરંતુ જો તમે થોડા આગળ જઈને કરોડોનું ફંડ બનાવવાનું વિચારશો તો? શું એવી કોઈ સ્કીમ છે જે તમારા માટે કરોડોનું રિટાયરમેન્ટ ફંડ કોર્પસ તૈયાર કરી શકે? તો હા, જો તમે સમયસર રોકાણ કરવાનું શરૂ કરો તો એવી ઘણી સ્કીમ્સ છે જે તમારા માટે એક વિશાળ કોર્પસ તૈયાર કરી શકે છે. અમે તમને અહીં ઓછા જોખમ અને વધુ વળતરની સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ એક એવી યોજના છે, જે તમને નિવૃત્તિ પર 3 કરોડથી વધુનું વળતર આપશે.

એનપીએસ એ લો કોસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ટૂલ છે અને તમે ટેક્સ ડિડક્શનમાં પણ નાણાં બચાવી શકો છો. નિવૃત્તિ પછીની બચત માટેની આ સૌથી પસંદગીની યોજનાઓમાંની એક છે. એનપીએસ પર સામાન્ય રીતે વાર્ષિક 9 થી 12 ટકા વળતર મળે છે.

એનપીએસ કેલ્ક્યુલેટર:

જો રોકાણ શરૂ કરવાની ઉંમર – 28 વર્ષ હોય તો,

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તો તમારે દર મહિને જમા કરાવવા પડશે- 12,000 રૂપિયા

કેટલા સમય સુધી જમા કરાવવાની જરૂર પડશે – 60 વર્ષની ઉંમર સુધી

કેટલા વર્ષો માટે પૈસાનું રોકાણ કરવું પડશે – 32 વર્ષ

જો વળતરનું અનુમાન – 10% રાખીયે તો

વાર્ષિક- 40% અને વાર્ષિક દર 6% રાખીયે તો

તમારા નિવૃત્તિ ફંડમાં જમા થશે – 3,37,00,024 કરોડ

તમને દર મહિને કેટલું પેન્શન મળશે – 67,400 રૂપિયા

આમાંથી તમારી વાર્ષિક કિંમત હશે – 1,34,80,010 કરોડ

અંદાજિત વેલ્યૂ હશે – 2,02,20,014 કરોડ

ટેક્સમાં મળશે છૂટ

એનપીએસમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે તમને ટેક્સમાં લાભ મળે છે. એનપીએસમાં રોકાણ કરનારા કર્મચારીઓ કલમ 80 CCD(1) હેઠળ તેમના પગારના 10% (બેસિક + DA) સુધી ટેક્સમાં છૂટ મેળવી શકે છે. 80 CCE હેઠળ આમાં કુલ 1.50 લાખ સુધીની છૂટની જોગવાઈ છે.

80 CCE હેઠળ 1.50 લાખની લિમિટ પર એમ્લોયર તરફથી આપવામાં આવતા યોગદાનમાં કર્મચારીને 80 CCD (2) હેઠળના પગારના 10% (બેસિક + DA) સુધી (જો કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો 14% ) છૂટ મળી શકે છે.

નોંધ : અહેવાલમાં નિષ્ણાંતોના વિચાર વ્યક્ત કરવામાં આવ્યા છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલને સંબંધ રહેશે નહિ. રોકાણ માટે તમારા આર્થિક સલાહકાર ની મદદ અવશ્ય લેવી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">