દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ PARLE એ IT કંપની IBM સાથે કરી ભાગીદારી

દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ પાર્લે પ્રોડક્ટ્સ(Parle Products) અને આઇટી ક્ષેત્રની કંપની IBMમએ ગુરુવારે એકબીજા સાથે ભાગીદારીની ઘોષણા કરી છે.

દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ PARLE એ IT કંપની IBM સાથે કરી ભાગીદારી
પાર્લે  ભારતમાં ગ્લુકોઝ બિસ્કિટના 70% બજાર ઉપર કબજો ધરાવે છે.
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 8:10 AM

દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ પાર્લે પ્રોડક્ટ્સ(Parle Products) અને આઇટી ક્ષેત્રની કંપની IBMમએ ગુરુવારે એકબીજા સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. ભાગીદારીના ભાગ રૂપે IBM બિસ્કિટ ઉત્પાદનોને ઝડપથી અને અસરકારક રીતે બજારમાં પહોંચાડવા માટે પાર્લેને તકનીકી સહાય પૂરી પાડશે. આ માહિતી બંને કંપનીઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આપવામાં આવી છે.

નિવેદનમાં ઉમેર્યું હતું કે પાર્લે પ્રોડક્ટ્સ અગ્રણી સુરક્ષા અને ઉદ્યોગ કુશળતા સાથે IBMના ટ્રાન્સફોર્મેટિવ હાઇબ્રિડ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્ષમતાનો લાભ મેળવશે. આમાં તેને તકનીકી ક્ષેત્રની કંપનીની વ્યવસાય સલાહ અને તકનીકી સેવાઓનો લાભ પણ મળશે.

ડિલિવરી યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને થશે એવું કહેવામાં આવે છે કે આ ભાગીદારી પાર્લે-જી બિસ્કીટ જેવા તેના સૌથી વધુ વેચાણ કરતા ઉત્પાદનોને બજારમાં યોગ્ય સમયે અને યોગ્ય સ્થાન પર પહોંચાડવામાં મદદ કરશે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ પાર્લે પ્રોડક્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય ચૌહાણે આ ભાગીદારી વિષે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા ભારતીય ગ્રાહકની વધતી માંગને પહોંચી વળવાની છે. અમે દેશની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ પ્રદાન કરીએ છીએ. IBM સાથે કામ કરીને અમે આપણી સુરક્ષાચક્ર મજબૂત બનાવીશું અને બજારમાં સમય ઘટાડીને આપણા કામગીરીને સુવ્યવસ્થિત કરીશું જે આપણા માટે નોંધપાત્ર સિદ્ધિ હશે.

70% માર્કેટ પર પાર્લેનો કબજો છે પાર્લે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત પાર્લે-જી(Parle G) અથવા પાર્લે ગ્લુકોઝ બિસ્કીટ એ ભારતનો સૌથી લોકપ્રિય બિસ્કીટ છે. પાર્લે-જી ભારતના સૌથી વધુ વેચાટી બિસ્કીટ બ્રાન્ડની સાથે – સાથે બ્રાન્ડના સૌથી જૂના નામ પૈકીનું એક છે. પાર્લે  ભારતમાં ગ્લુકોઝ બિસ્કિટના 70% બજાર ઉપર કબજો ધરાવે છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">