OPENING BELL વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર જબરદસ્ત તેજી સાથે ખુલ્યા

વૈશ્વિક બજારોમાં તેજીની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ નજરે પડી હતી. આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા હતા. પ્રારંભિક સત્રમાં જ સેન્સેક્સ અને નિફટીમાં ૧ ટકાથી વધારાની વૃદ્ધિ દેખાઈ રહી છે જયારે માર્કેટનો ટ્રેન્ડ તેજી સૂચવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,197.71 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,797.35સુધી ઉછળા છે. સેન્સેક્સ […]

OPENING  BELL વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર જબરદસ્ત તેજી સાથે ખુલ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 03, 2020 | 10:16 AM

વૈશ્વિક બજારોમાં તેજીની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ નજરે પડી હતી. આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા હતા. પ્રારંભિક સત્રમાં જ સેન્સેક્સ અને નિફટીમાં ૧ ટકાથી વધારાની વૃદ્ધિ દેખાઈ રહી છે જયારે માર્કેટનો ટ્રેન્ડ તેજી સૂચવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,197.71 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,797.35સુધી ઉછળા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની મજબૂતી જોવામાં આવી રહી છે.બેન્ક નિફ્ટી 1.14 ટકા મજબૂતીની સાથે 24,172.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક સત્રમાં શહેરભરની સ્થિતિ સવારે (૯.૪૫ વાગે) બજાર                સૂચકઆંક              વૃદ્ધિ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સેન્સેક્સ          40,140.64         +383.06 

નિફ્ટી              11,781.70           +112.55 

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.78 ટકાની મજબૂતી દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.90 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, રિયલ્ટી, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

Week na chela divase small cap ane mid cap shaero ma vechvali chata share bajar green zone ma bandh thayu

દિગ્ગજ શેર વધ્યા : આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાટા સ્ટીલ અને બીપીસીએલ ઘટયા : અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, સન ફાર્મા અને રિલાયન્સ

મિડકેપ વધ્યા : રેમ્કો સિમેન્ટ્સ, જિંદાલ સ્ટીલ, સીજી કંઝ્યુમર, એયુ સ્મોલ ફાઈનાન્સ અને બેન્ક ઑફ ઈન્ડિયા ઘટ્યા : ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, 3એમ ઈન્ડિયા અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ વધ્યા : પિલાનિ ઈનવેસ્ટ, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, ડી-લિંક ઈન્ડિયા, ડીસીએમ શ્રીરામ અને ઈન્ડો કાઉન્ટ ઘટ્યા : ઓનમોબાઈલ ગ્લોબલ, ન્યુક્લિઅસ સોફ્ટવેર, બટર ફ્લાય, ફાઈન ઑર્ગેનિક્સ અને રોયલ ઑર્કિડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">