Online Banking: 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ

જો તમે પૈસા ટ્રાન્સફર કરવા માટે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

Online Banking: 18 એપ્રિલે RTGS સુવિધા 14 કલાક કામ કરશે નહીં, જાણો શું છે કારણ
આજે રાતે 12 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી RTGS સુવિધા બંધ રહેશે
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 10:43 AM

જો તમે પૈસા ટ્રાન્સફર કરવા માટે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. 18 એપ્રિલ રવિવારે રાતે 12 થી બપોરે 2 વાગ્યા સુધી તમે આ સુવિધાનો લાભ લઈ શકશો નહીં. RBI ના જણાવ્યા અનુસાર તકનીકી અપગ્રેડેશનને કારણે આ સુવિધા આ 14 કલાક માટે બંધ રહેશે. જો કે, આ સમયગાળા દરમિયાન NEFT સુવિધા પ્રદાન કરવામાં આવશે.

ગયા વર્ષથી 24 કલાક RTGS સુવિધા આપવામાં આવી હતી RBIએ ગત વર્ષે ડિસેમ્બરમાં સાત દિવસમાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) 24 કલાક ઉપલબ્ધ કરાવી હતી. અગાઉ આ સુવિધા બેંકના સમય દરમિયાન ઉપલબ્ધ હતી. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. આરટીજીએસ 26 માર્ચ 2006 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે RTGS RTGS સિસ્ટમ્સનો ઉપયોગ ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે થાય છે. દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે જુલાઈ, 2019 થી NEFT અને RTGS દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાનું બંધ કરી દીધું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બે લાખ સુધીવ્યવહાર માટે NEFT NEFTનો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીના વ્યવહારમાં થાય છે. આરટીજીએસ દ્વારા તેનાથી આગળના વ્યવહારો કરવામાં આવે છે. આરટીજીએસ દ્વારા 2 લાખથી ઓછી રકમનું ટ્રાન્સફર કરવામાં આવતું નથી. આનાથી પણ મહત્વનું એ છે કે ટ્રાન્સફર પર કોઈ વધારાનો ચાર્જ આપવો પડતો નથી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">