વધુએક IT કંપનીનું પરિણામ જાહેર થયું, રોકાણકારો માટે ડિવિડન્ડની ઘોષણા કરાઈ, જાણો વિગતવાર

વધુ એક IT કંપની એચસીએલ ટેકનોલોજીસ (HCL Technologies)એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

વધુએક IT કંપનીનું પરિણામ જાહેર થયું, રોકાણકારો માટે ડિવિડન્ડની ઘોષણા કરાઈ, જાણો વિગતવાર
HCL Technologies - Nagpur office
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 9:02 AM

વધુ એક IT કંપની એચસીએલ ટેકનોલોજીસ (HCL Technologies)એ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 2962 કરોડ રૂપિયા રહ્યો હતો. તેમાં વર્ષ 2020 ના માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં 6.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી-માર્ચ 2020 ના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 3154 કરોડ રૂપિયા હતો.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ 19642 કરોડ રહી છે અને તેમાં 5.7 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2020 ના સમાન ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યુ 18590 કરોડ રૂપિયા હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 3982 કરોડ રૂપિયા હતો જ્યારે આવક 19302 કરોડ રૂપિયા હતી. કંપનીએ શેરધારકો માટે શેર દીઠ 10 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીની વાર્ષિક આવક 10 અબજ ડોલર અથવા 75 હજાર કરોડને વટાવી ગઈ છે.

વાર્ષિક ચોખ્ખા નફામાં 17.60 ટકાનો વધારો નાણાકીય વર્ષ 2020-21 માટે કંપનીના ચોખ્ખા નફામાં પાછલા નાણાકીય વર્ષ (2019-20) માં 17.60 ટકાનો વધારો થયો છે અને તે રૂ 13011 કરોડ રહ્યો છે. આવકમાં 6.7 ટકાનો વધારો થયો છે અને રૂ. 75379 કરોડ છે. કંપનીને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2021-22માં કંપનીની આવકમાં ડબલ અંકોનો વધારો થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

26 રૂપિયા કુલ ડિવિડન્ડ પરિણામ બાદ કંપની દ્વારા શેર દીઠ રૂ 6 નું ડિવિડન્ડ જાહેર કરાયું હતું. જોકે, કંપનીના બોર્ડે 10 અબજ ડોલરના આંકને સ્પર્શવાની આનંદમાં શેર દીઠ 10 રૂપિયાના વિશેષ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ રીતે, શેર દીઠ ડિવિડન્ડ 16 રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપની દ્વારા શેર દીઠ કુલ 26 રૂપિયા ડિવિડન્ડ જારી કરવામાં આવ્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">