હવે બેંકમાં જમા તમારા પૈસા વધુ સુરક્ષિત બનશે, બેંક ડૂબશે તો પણ 90 દિવસમાં 5 લાખ સુધીની રકમ પરત મળશે , જાણો વિગતવાર

બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની થાપણોની સુરક્ષા DICGC દ્વારા આપવામાં આવે છે. થાપણ વીમાની જોગવાઈ મુજબ બેંકમાં નાદારી અથવા તેનું લાઇસન્સ રદ થવાની સ્થિતિમાં બેંકમાં જમા કરાયેલ રકમને ધ્યાનમાં લીધા વિના થાપણ કરનારને 5 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે.

હવે બેંકમાં જમા તમારા પૈસા વધુ સુરક્ષિત બનશે, બેંક ડૂબશે તો પણ 90 દિવસમાં 5 લાખ સુધીની રકમ પરત મળશે , જાણો વિગતવાર
money deposited in the bank will be more secure
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:42 AM

કેન્દ્રીય કેબિનેટે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેંક (PMC Bank) ની જેમ આર્થિક સંકટમાં ફસાયેલ બેંકોના ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ માટે કેબિનેટે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ, 1961 (DICGC Act)માં કરવામાં આવેલા સુધારાઓને મંજૂરી આપી દીધી છે.

મંત્રીમંડળના આ પગલાનો ઉદ્દેશ પીએમસી બેંક, યસ બેન્ક અને લક્ષ્મી વિલાસ બેંક જેવી સંકટગ્રસ્ત બેંકોના ગ્રાહકોની મુશ્કેલીઓ ઘટાડવાનો છે. આ સાથે સ્થગિત કરાયેલી બેંકોના થાપણદારોએ તેમના પૈસા પાછા ખેંચવાના રિઝર્વ બેંક RBI) ના નિર્ણયની રાહ જોવી પડશે નહીં. જો બેન્ક મોરટેરિયમ હેઠળ આવે તો 90 દિવસની અંદર થાપણદારો 5 લાખ રૂપિયા ઉપાડવામાં સમર્થ હશે.

કયા સંજોગોમાં ગ્રાહકોને ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવરનો લાભ મળશે જો કોઈપણ બેંકની નિયમિત કામગીરીને રિઝર્વ બેંક દ્વારા નિલંબિત રાખવામાં આવે છે અથવા દેખરેખ હેઠળ રાખવામાં આવે છે તો કેન્દ્ર સરકારે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવર વધારીને 5 લાખ રૂપિયા કરી દીધો છે. ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) ભારતીય રિઝર્વ બેંક હેઠળ કામ કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની થાપણોની સુરક્ષા DICGC દ્વારા આપવામાં આવે છે. થાપણ વીમાની જોગવાઈ મુજબ બેંકમાં નાદારી અથવા તેનું લાઇસન્સ રદ થવાની સ્થિતિમાં બેંકમાં જમા કરાયેલ રકમને ધ્યાનમાં લીધા વિના થાપણ કરનારને 5 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

DICGC કઈ બેંકોને ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવર પ્રદાન કરે છે? નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે જો કોઈ બેંક અસ્થાયી રૂપે તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો આવી બેંકમાં પૈસા જમા કરનાર વ્યક્તિ સરળતાથી અને સમયસર તેની મર્યાદા સુધી રકમ ઉપાડી શકે છે. જમા કરાયેલ રકમ વીમા કવર મળશે. એમ પણ કહ્યું હતું કે હું ડીઆઇસીજીસી એક્ટ, 1961 માં સુધારાની દરખાસ્ત કરાઈ છે. ક્ષેત્રના જાણકાર આદિલ શેટ્ટીએ મામલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરી દીધો હતો તેના હિતોને ધ્યાનમાં રાખીને થાપણદારો ડીઆઈસીજીસી બેંકના તમામ પ્રકારો અને ક્ષેત્રોને ડિપોઝિટ વીમો પ્રદાન કરે છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">