GST ચોરોની હવે ખેર નહીં!, ટેક્સ અધિકારીઓ મેળવશે રીઅલ ટાઇમમાં ઇ-વે બિલ વિનાના વાહનોની માહિતી

કેન્દ્ર સરકાર(Govt of India) એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે કે જેમાં જીએસટી અધિકારીઓ (GST officers) ને રીઅલ ટાઇમ ડેટા(Real time data ) ઉપલબ્ધ કરાવવામાં આવશે

GST ચોરોની હવે ખેર નહીં!, ટેક્સ અધિકારીઓ મેળવશે રીઅલ ટાઇમમાં ઇ-વે બિલ વિનાના વાહનોની માહિતી
GST
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 8:27 AM

કેન્દ્ર સરકાર(Govt of India) એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે કે જેમાં જીએસટી અધિકારીઓ (GST officers) ને રીઅલ ટાઇમ ડેટા(Real time data ) ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યાં વાહનો ઇ-વે બિલ(E-Way Bills) વિનાના ચાલતા હશે તો આ સિસ્ટમ દ્વારા જીએસટી અધિકારીઓ ટોલ પ્લાઝા પર ટ્રકોનું ચેકીંગ કરશે. આટલું જ નહીં, એનાલિસિસ રિપોર્ટ ટેક્સ ઓફિસર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં અધિકારીઓ જોઈ શકશે કે જે કેસોમાં ઇ-વે બિલ છે પરંતુ વાહનોની અવરજવર નથી, જેથી સર્ક્યુલર ટ્રેડિંગથી કરની વસૂલાતને ઓળખવા માટે ઇ-વે બિલના રિસાયક્લિંગ બિલ વિશેની માહિતી તેમજ આ બાબતની નોંધ લેવા સમર્થ થશે.

ઇ-વે બિલ ફરજિયાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ, એપ્રિલ 2018 થી 50,000 રૂપિયાથી વધુની કિંમતના માલ માટેનું આંતર-રાજ્ય પરિવહન માટે ઇ-વે બિલ ફરજિયાત બનાવ્યું છે. જો કે, તેમાં ગોલ્ડ વહન કરવાનું શામેલ નથી. સરકાર હવે જીએસટી અધિકારીઓ માટે આરએફઆઈડી (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) પરના રીઅલ-ટાઇમ અને એનાલિસિસ રિપોર્ટ્સ પર પણ કામ કરી રહી છે. જેની મદદથી સિસ્ટમનો દુરૂપયોગ કરનારા સામે કડક કાર્યવાહી કરી શકાય

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

૩ વર્ષમાં 180 કરોડના ઇ-વે બિલ ઇ-વે બિલ અંગે સરકારના એક અહેવાલમાં બહાર આવ્યું છે કે માર્ચ 2021 સુધી ત્રણ વર્ષના ગાળામાં 180 કરોડ ઇ-વે બિલ બનાવવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 7 કરોડ બિલ ચકાસણી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2020-21માં 1.68 કરોડના ઇ-વે બિલની 2.27 કરોડની સામે ચકાસણી કરવામાં આવી હતી. જો આપણે નાણાકીય વર્ષ 2019-20 ની વાત કરીએ, તો 62.88 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા જેમાંથી ટેક્સ અધિકારીઓએ ચકાસણી માટે 3.01 કરોડ પસંદ કર્યા હતા.

આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ જનરેટ થયેલ ઇ-વે બિલ રિપોર્ટ અનુસાર પાંચ રાજ્યોમાં જેમાં સૌથી વધુ ઇ-વે બિલ બનાવવામાં આવ્યા હતા તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, હરિયાણા અને તમિળનાડુનો સમાવેશ થાય છે. બીજી બાજુ, કાપડ, મશીનરી અને યાંત્રિક ઉપકરણો, ઇલેક્ટ્રિક મશીનરી, લોહ, સ્ટીલ અને વાહન ક્ષેત્રે છેલ્લાં ત્રણ વર્ષમાં મહત્તમ સંખ્યામાં ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">