Mutual Fund રોકાણકારોને 15 લાખ કરોડ ડૂબવાનો છે ભય, જાણો શું છે આખો મામલો

રોકાણકારોની સંસ્થા ચેન્નાઈ ફાઇનાન્શિયલ માર્કેટ્સ એન્ડ અકાઉન્ટબિલિટી (CFMA) એ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ ફ્રેન્કલિન ટેમ્પલટોન યોજનાઓ( Franklin Templeton Schemes)માં રોકાણ કરનારા રોકાણકારોને મદદ કરે.

Mutual Fund રોકાણકારોને 15 લાખ કરોડ ડૂબવાનો છે ભય, જાણો શું છે આખો મામલો
Mutual Fund
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 31, 2021 | 10:32 AM

રોકાણકારોની સંસ્થા ચેન્નાઈ ફાઇનાન્શિયલ માર્કેટ્સ એન્ડ અકાઉન્ટબિલિટી (CFMA) એ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ ફ્રેન્કલિન ટેમ્પલટોન યોજનાઓ( Franklin Templeton Schemes)માં રોકાણ કરનારા રોકાણકારોને મદદ કરે. CSMA દાવો કરે છે કે 10 થી વધુ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) કંપનીઓની હાલત ફ્રેન્કલિન ટેમ્પલટનની સમાન હોઇ શકે છે, જેના કારણે રોકાણકારોને રૂ 15 લાખ કરોડનું નુકસાન થઇ શકે છે.

CFMA જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના ત્રણ કરોડ યુનિટ ધારકો માટેની એકમાત્ર આશા કોર્ટ છે. તેમના દાવાની સમર્થન પાછળના સ્રોતની જાણકારી આપતાં CFMAએ જણાવ્યું હતું કે, “એવી જાણકરી મળી છે કે 10 થી વધુ મ્યુચ્યુઅલ ફંડ તેમના નુકસાનને યુનિટ હોલ્ડરો પર નાખવા માંગે છે”. તેઓ માત્ર સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ વિવિધ અરજીઓ પર સુનાવણી કરી રહી છે.

23 એપ્રિલ 2020 ના રોજ છ યોજનાઓ બંધ કરવાની જાહેરાત થઈ હતી એક અરજી કર્ણાટક હાઇકોર્ટના નિર્ણય સામે ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા કરવામાં આવી છે. હાઇકોર્ટે કંપનીને રોકાણકારોની પૂર્વ સંમતિ વિના તેની લોન અથવા બોન્ડ યોજનાઓને બંધ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. બોન્ડ માર્કેટમાં નિકાસી દબાણ અને પ્રવાહિતાના અવરોધોને ટાંકીને ફ્રેન્કલિન ટેમ્પલટન MFએ 23 એપ્રિલ, 2020 ના રોજ તેની છ લોન યોજનાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રોકાણકારોના 28 હજાર કરોડ ફસાયેલા છે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનેક પ્રસંગોએ ફંડ હાઉસને રોકાણકારોના નાણાં જલ્દીથી પરત કરવા જણાવ્યું છે. એવું માનવામાં આવે છે કે લગભગ 28 હજાર કરોડ રૂપિયા કંપનીમાં ફસાયેલા છે. CFMA એ જણાવ્યું હતું કે ફ્રેન્કલિન ટેમ્પલટોન દ્વારા છ મ્યુચ્યુઅલ ફંડ યોજના અચાનક બંધ થવાને કારણે 3 લાખ રોકાણકારોના લગભગ 14,000 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. CFMA કહે છે કે કેટલીક અન્ય કંપનીઓ પણ આ જ લાઇન પર આગળ વધવા માંગે છે. તેથી કોર્ટે રોકાણકારોનું જીવન બચાવવું પડશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">