મુંબઈના DABBAWALA હવે રેસ્ટોરન્ટથી લોકો સુધી ફૂડ પહોંચાડશે, કોરોનાકાળમાં ક્ષેત્રને માઠી અસર પડતાં થોડા બદવાલથી ફરી ગાડી પાટા ઉપર ચડાવશે

કોરોનાકાળમાં મુંબઇ(MUMBAI)ની ઓળખ એવા ડબ્બાવાળા(DABBAWALA)ઓને સૌથી મોટો ફટકો પડયો છે. વર્ક ફ્રોમના ટ્રેન્ડ વચ્ચે અસ્તિત્વની લડાઈ લડતા ડબ્બાવાળા ફરી એકવાર એક્શનમાં આવી રહ્યા છે.

મુંબઈના DABBAWALA હવે રેસ્ટોરન્ટથી લોકો  સુધી ફૂડ પહોંચાડશે, કોરોનાકાળમાં ક્ષેત્રને માઠી અસર પડતાં  થોડા બદવાલથી ફરી ગાડી પાટા ઉપર ચડાવશે
મુંબઈમાં ટિફિન પહોંચાડતા ડબ્બાવાળાઓની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 3:20 PM

કોરોનાકાળમાં મુંબઇ(MUMBAI)ની ઓળખ એવા ડબ્બાવાળા(DABBAWALA)ઓને સૌથી મોટો ફટકો પડયો છે. વર્ક ફ્રોમના ટ્રેન્ડ વચ્ચે અસ્તિત્વની લડાઈ લડતા ડબ્બાવાળા ફરી એકવાર એક્શનમાં આવી રહ્યા છે. ડબ્બાવાળા પોતાની સર્વિસનો પ્રકાર એજ રાખશે પરંતુ તેમાં કેટલાક ફેરફાર સાથે તે ફરીએકવાર મુંબઈમાં ભાગદોડ કરતા નજરે પડશે.

ડબ્બાવાળા મનપસંદ વાનગી લોકો સુધી પહોંચાડશે અગાઉ ડબ્બાવાળા લોકોના ઘરેથી ટિફિન લઈ તેને ઓફિસ અથવા કામના સ્થળે પહોંચાડતા હતા. હવે તેઓ એક ડગલું આગળ વધી રહ્યા છે. ફક્ત ઘરેથી લંચને ઓફિસ પહોંચાડવાની સેવા આપવાને બદલે તેઓ હવે વિવિધ અને મનપસંદ વાનગીઓ લોકો સુધી પહોંચાડશે. હ

વર્ક ફ્રોમ હોમની ગંભીર અસર પડી છે હકીકતમાં માર્ચ 2020 માં કોરોનાને કારણે લાદવામાં આવેલી પ્રતિબંધો પછી ઘણા લોકોએ ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું છે. આ નવા ટ્રેન્ડથી મુંબઇના હજારો ડબ્બાવાળાઓની નોકરી જોખમમાં મૂકાઈ હતી.હતાશ ન થઇ હવે આ ડબ્બાવાળાઓ થોડા ફેફર સાથે ફરી મેદાનમાં આવી રહ્યા છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મુંબઈના ડબ્બાવાળા રેસ્ટોરન્ટથી ફૂડ ડિલિવરી કરશે મુંબઈના ડબ્બાવાળાઓની આજીવિકા બચાવવા રેસ્ટોરન્ટોએ એક કરાર કર્યો છે જે અંતર્ગત હવે ડબ્બાવાળાઓ રેસ્ટોરન્ટમાંથી ફૂડની ડિલિવરી કરશે.

મુંબઈની રેસ્ટોરન્ટએ કર્યો કરાર તાજેતરમાં મુંબઇ સ્થિત ઇમ્પ્રેસારીયો હેન્ડમેઇડ રેસ્ટોરન્ટ દ્વારા મુંબઇના ડબબાવાળા સાથે સહયોગ શરૂ કરાયો છે. રેસ્ટોરન્ટ્સમાંથી સીધા ઓર્ડર આપવાની સુવિધા માટે ડિલિવરી પાર્ટનર તરીકે ડબ્બાવાળાઓને ભરતી કરવામાં આવશે. કંપનીના દેશભરના 16 શહેરોમાં 57 રેસ્ટોરન્ટ્સ છે જેમાં સોશિયલ, સ્મોક હાઉસ ડેલી અને મુંબઇમાં સોલ્ટ વોટર કાફેનો પણ સમાવેશ થાય છે.

૨ લાખ લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે. મુંબઇના ડબ્બાવાલાઓ પાસે એક અનોખી લંચ બોક્સ ડિલિવરી સિસ્ટમ છે કે જે સાયકલો અને ટ્રેન દ્વારા મુંબઇમાં ઓફિસોમાં ભોજન પહોંચાડે છે. ડબ્બાવાળાઓની વિશેષ વાત એ છે કે બપોરે ખાલી ડબ્બા પરત લાવે છે. તેઓ મુંબઇના 5000 શેરીઓમાંથી ફૂડ મેળવવાની કામગીરી કરે છે. આશરે 2,00,000 લોકો આ કામમાં રોકાયેલા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">