Multibagger2020: અઢળક વિદેશ રોકાણથી આ 10 શેર્સના દામ આસમાને પહોંચ્યા

ચાલુ વર્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સ્ટોક એક્સચેન્જમાં સ્મોલ કેપ શેર પર ઝુકાવ દેખાડ્યો હતો. વર્ષ 2020માં FIIએ કુલ 60 કંપનીઓમાં ઝડપથી પોતાની હિસ્સેદારી વધારી છે. જેમાંથી મોટાભાગની મિડકેપ અને સ્મોલ કેપ કેટેગરીમાં હતી. FII દ્વારા પોતાનો હિસ્સો વધારનારા 60 શેરોમાંથી 10 શેર આ વર્ષે મલ્ટિબેગર્સ(Multibagger) સાબિત થયા છે. આ વર્ષે આ 10 કંપનીઓના શેર્સમાં  […]

Multibagger2020: અઢળક વિદેશ રોકાણથી આ 10 શેર્સના દામ આસમાને પહોંચ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 31, 2020 | 3:24 PM

ચાલુ વર્ષે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સ્ટોક એક્સચેન્જમાં સ્મોલ કેપ શેર પર ઝુકાવ દેખાડ્યો હતો. વર્ષ 2020માં FIIએ કુલ 60 કંપનીઓમાં ઝડપથી પોતાની હિસ્સેદારી વધારી છે. જેમાંથી મોટાભાગની મિડકેપ અને સ્મોલ કેપ કેટેગરીમાં હતી. FII દ્વારા પોતાનો હિસ્સો વધારનારા 60 શેરોમાંથી 10 શેર આ વર્ષે મલ્ટિબેગર્સ(Multibagger) સાબિત થયા છે. આ વર્ષે આ 10 કંપનીઓના શેર્સમાં  588% સુધી વૃદ્ધિ નોંધાઈ છે.

Granules India: ડિસેમ્બર 2019માં આ કંપનીમાં એફઆઈઆઈનો હિસ્સો 17.74% હતો. જે સપ્ટેમ્બર 2020 સુધીમાં વધીને 26.31% થયો છે. ડિસેમ્બર 2019થી 243% રિટર્ન આપી. 31 ડિસેમ્બર 2019ના રોજ 123 રૂપિયા નોંધાયેલ શેર આજે  353.05 પર પહોંચી ગયો છે.

IG Petrochemicals: આઈજી પેટ્રોકેમિકલ્સનો સ્ટોક એક વર્ષમાં 183% વધ્યો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ કંપનીના શેરનો ભાવ 168 રૂપિયા હતો, જે હવે વધીને 424.10 રૂપિયા થઈ ગયો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

Navin Fluorine International: ચાલુ વર્ષે કંપનીનો શેર 163% વધ્યો છે. 31 ડિસેમ્બર, 2019ના રોજ તેની શેરની કિંમત 1,029 રૂપિયા હતી. જે હવે વધીને 2,605.70 રૂપિયા થઈ ગઈ છે.

Adani Green Energy: અદાણી ગ્રીન એનર્જી શેરોમાં આ વર્ષે 588%નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2019ના રોજ તેનો શેરનો ભાવ 166 રૂપિયા હતો, જે હવે વધીને 1,067.95 રૂપિયા થઈ ગયો છે.

Aarti Drugs: આરતી ડ્રગ્સે આ વર્ષે શેરમાં 395%થી વધુનો વધારો જોયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ તેની શેરની કિંમત 145 રૂપિયા હતી, જે હવે વધીને 705.75 રૂપિયા થઈ ગઈ છે.

Laurus Labs: શેર એક વર્ષમાં 346% વધી ગયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ લૌરસ લેબ્સના શેરની કિંમત 72 રૂપિયા હતી જે હવે રૂ. 353.85 છે.

Marksans Pharma: શેર એક વર્ષમાં 270% વધી ગયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ માર્કસન્સ ફાર્માના શેરની કિંમત 17 રૂપિયા હતી. જે આજે  60.65 રૂપિયા છે. આ કંપનીમાં FIIનો હિસ્સો ડિસેમ્બર 2019માં 2.38% હતો. જે સપ્ટેમ્બર 2020માં વધીને 4.69% થયો છે.

IndiaMart Intermesh: ડિસેમ્બર, 2019માં ઈન્ડિયામાર્ટમાં FIIનો હિસ્સો 11.68% હતો. જે સપ્ટેમ્બર 2020 સુધીમાં વધીને 21.67% થયો છે. આ કંપનીના શેર છેલ્લા એક વર્ષમાં 145% વળતર આપ્યું છે. 31 ડિસેમ્બર 2019ના રોજ એક શેરની કિંમત 2,066 રૂપિયા હતી જે હવે વધીને આજે 6,409.15 રૂપિયા થઈ ગઈ છે.

Vikas Multicorp: શેર એક વર્ષમાં 129% ઉછળયો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ વિકાસ મલ્ટિકોર્પનો શેરનો ભાવ 3.40 રૂપિયા હતો, જે હવે 5.45 રૂપિયા છે.

Deepak Nitrite: છેલ્લા એક વર્ષમાં આ કંપનીના સ્ટોક્સે રોકાણકારોને 125% રિટર્ન આપ્યું છે. 31 ડિસેમ્બર 2019એ તેના શેરની કિંમત 375 રૂપિયા છે, જે હવે 942.90 રૂપિયા થઈ ગઈ છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">