મુકેશ અંબાણીની Reliance Jioએ Airtel અને Vodafone કરતા વધુ સ્પેક્ટ્રમ ખરીદ્યા, જાણો શું છે તે પાછળનું કારણ?

સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જિઓએ 800, 1800 અને 2300 MHz બેન્ડમાં 488.35 MHz એરવેબ્સ ખરીદ્યાં છે. આ માટે તેણે કુલ 57122 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. એરટેલે 18699 કરોડ રૂપિયાના 355.45 MHz સ્પેક્ટ્રમ મેળવ્યાં છે.

મુકેશ અંબાણીની Reliance Jioએ Airtel અને Vodafone કરતા વધુ સ્પેક્ટ્રમ ખરીદ્યા, જાણો શું છે તે પાછળનું કારણ?
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 04, 2021 | 6:20 AM

સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જિઓએ 800, 1800 અને 2300 MHz બેન્ડમાં 488.35 MHz એરવેબ્સ ખરીદ્યાં છે. આ માટે તેણે કુલ 57122 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. એરટેલે 18699 કરોડ રૂપિયાના 355.45 MHz સ્પેક્ટ્રમ મેળવ્યાં છે. વોડાફોન આઈડિયાએ 1993 કરોડમાં 11.80 MHz એરવેબ્સ ખરીદ્યો છે. આ રીતે, કુલ 855.7 MHz એરવેબ્સ વેચાયા હતા અને આ દ્વારા સરકારને 77814 કરોડ રૂપિયા મળ્યા છે.

સ્પેક્ટ્રમની હરાજીના ડેટાને જોતા દરેકના મનમાં એ પ્રશ્ન ઉભો થાય છે કે આખરે રિલાયન્સે આટલો વધુ સ્પેક્ટ્રમ કેમ ખરીદ્યો,અને તેની ભાવિ યોજના શું છે? ક્રેડિટ સૂઈસના અહેવાલ મુજબ, સ્પેક્ટ્રમની બાબતમાં જિઓ તેના હરીફથી પાછળ છે. તેના સબ્સ્ક્રાઇબર્સ સતત વધી રહ્યા છે અને મર્યાદિત સ્પેક્ટ્રમને કારણે નેટવર્ક નબળું પડી રહ્યું છે. જિઓના નેટવર્કને છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે વપરાશકર્તાઓ એરટેલ તરફ વળી રહ્યા છે.

સ્પેક્ટ્રમ મામલે એરટેલ જિઓ કરતા આગળ છે રિપોર્ટ અનુસાર આટલો મોટો સ્પેક્ટ્રમ ખરીદવા છતાં ત્રણેય ટેલિકોમ કંપનીઓમાં જિઓનો સૌથી ઓછો સ્પેક્ટ્રમ છે. નવી ખરીદી બાદ જિઓ પાસે કુલ 1717 મેગાહર્ટઝ, એરટેલ પાસે 2107 મેગાહર્ટઝ અને વોડાફોન આઈડિયા પાસે 1768 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ છે. ડિસેમ્બરમાં જિઓના ગ્રાહકોની સંખ્યા 40.87 કરોડ હતી. આવી સ્થિતિમાં નિષ્ણાતો કહે છે કે જિયો સ્પેક્ટ્રમ માર્કેટ અને ગ્રાહકોના માર્કેટ શેર વચ્ચેનો તફાવત ઘટાડવા માંગે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આગામી 18 વર્ષમાં ચુકવણી કરવામાં આવશે રિલાયન્સ જિઓએ તમામ 22 સર્કલ્સમાં સ્પેક્ટ્રમ ખરીદ્યો છે. આ ખરીદી પછી રિલાયન્સ જિઓ પાસે કુલ 1717 મેગા હર્ટ્ઝ (અપલિંક + ડાઉનલિંક) હશે, જે પહેલા કરતા 55 ટકા વધુ છે. રિલાયન્સ જિઓ સ્પેક્ટ્રમની ખરીદી દ્વારા વધુ મજબુત થવાની ધારણા છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રમના ભાવ આગામી 18 વર્ષમાં ચૂકવવામાં આવશે. રિલાયન્સ જિયો પ્રતિસ્પર્ધીઓની તુલનામાં મજબૂત સ્થિતિમાં છે કારણ કે જિઓ પાસે સરેરાશ 15.5 વર્ષ સુધી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">