SHARE MARKET: સારી ખરીદારીના પગલે SENSEX 50,128 સુધી ઉછળ્યો

આજે શેરબજાર (SHARE MARKET ) માં સારી ખરીદી દેખાઈ રહી છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 50,128.85 સુધી ઉછળ્યો છે જયારે નિફ્ટીનું ઉપલું સ્તર 14,782.35 સુધી નોંધાયું છે.

SHARE MARKET: સારી ખરીદારીના પગલે SENSEX 50,128 સુધી ઉછળ્યો
Stock Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 23, 2021 | 11:40 AM

આજે શેરબજાર(SHARE MARKET )માં સારી ખરીદી દેખાઈ રહી છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 50,128.85 સુધી ઉછળ્યો છે જયારે નિફ્ટીનું ઉપલું સ્તર 14,782.35 સુધી નોંધાયું છે. મેટલ સેક્ટરના શેર બજારના વિકાસમાં મોખરે છે. હિન્દુસ્તાન કોપર સ્ટોક 9% સુધી વધીને ટ્રેડ કરી રહ્યો છે.સેન્સેક્સમાં ઓએનજીસીનો શેર 4% વધીને કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે ભારે વેચવાલી વચ્ચે શેરમાં મોટો ઘટાડો દર્જ થયો હતો.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 9.35 વાગે) બજાર       સૂચકઆંક           વધારો સેન્સેક્સ   49,910.67    +166.35 (0.33%) નિફટી    14,729.25      +53.55 (0.36%)

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આજે એક્સચેંજમાં 1,564 શેર્સ ટ્રેડ કરી રહયા છે જે પૈકી 1,175 શેર ફાયદા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે બંને ઇન્ડેક્સ ૦.૫ ટકા ઉપર વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યા છે. સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી દેખાઈ હતી. ગઈકાલે સેન્સેક્સ 1,145 પોઇન્ટ તૂટીને 49,744.32 અને નિફ્ટી ગઈકાલે 306 પોઇન્ટ તૂટીને 14,675.70 પર બંધ રહ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">