નોકરિયાતો માટે મહત્વપૂર્ણ સમાચાર! સરકાર PF કપાત માટે પગારની મર્યાદામાં વધારો કરી શકે છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(Central Board of Trustees)ની બેઠક આગામી મહિને 4 માર્ચે શ્રીનગરમાં યોજાનાર છે. જેમાં કેટલાક મોટા નિર્ણયોની અપેક્ષા છે. સરકાર ફરજિયાત PFની પગારની મર્યાદામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે.

નોકરિયાતો માટે મહત્વપૂર્ણ સમાચાર! સરકાર PF કપાત માટે પગારની મર્યાદામાં વધારો કરી શકે છે
EPFO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 20, 2021 | 7:05 AM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(Central Board of Trustees)ની બેઠક આગામી મહિને 4 માર્ચે શ્રીનગરમાં યોજાનાર છે. જેમાં કેટલાક મોટા નિર્ણયોની અપેક્ષા છે. સરકાર ફરજિયાત PFની પગારની મર્યાદામાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. સાર્વત્રિક લઘુત્તમ વેતન મુજબ, સરકાર પીએફ કપાત માટે હાલની વેતન મર્યાદામાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએફ કપાત માટે હાલની વેતન મર્યાદામાં ફેરફાર શક્ય છે. જરૂરી પગારની મર્યાદા રૂ.15000 થી વધારીને 25000 કરી શકાય તેમ છે.

વધુ લોકોને EPFO ​​લાવવાની યોજના છે સરકાર વધુને વધુ લોકોને EPFOના કાર્યક્ષેત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં FY 2021 માટેના ઇપીએફઓ રિટર્નની સમીક્ષા પણ કરવામાં આવશે. પીએફ પરનું વ્યાજ રોકાણમાંથી મળેલા વળતરના આધારે નક્કી કરવામાં આવશે. હાલમાં સીલિંગનો બેઝિક પગાર 15 હજાર રૂપિયા છે તેને વધારીને 25 હજાર રૂપિયા કરી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે જેમની પાસે મૂળભૂત પગારની ટોચમર્યાદાથી ઉપરનો પગાર છે તેમના પીએફનું યોગદાન વૈકલ્પિક છે.

PF પરના વ્યાજ દર કેમ ઘટાડી શકે છે EPFOના ટ્રસ્ટી કેઇ રઘુનાથને કહ્યું કે તેમને 4 માર્ચે શ્રીનગરમાં CBTની આગામી બેઠક અંગે માહિતી મળી છે. બેઠકનો એજન્ડા ટૂંક સમયમાં આવી રહ્યો છે. જો કે, તેમણે કહ્યું હતું કે મીટિંગની માહિતીથી સંબંધિત ઈ-મેલમાં વ્યાજના દર પર કોઈ ચર્ચા થવાનો ઉલ્લેખ નથી. દરમિયાન, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

નાણાકીય વર્ષ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ પરનો વ્યાજ દર 8.5 ટકા હતો. એવું માનવામાં આવે છે કે કોરોના કટોકટીની વચ્ચે, પીએફમાંથી વધુ ઉપાડ અને ઓછા યોગદાનને કારણે વ્યાજ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે.

કરોડો લોકોને લાભ મળશે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ભૂતપૂર્વ સહાયક કમિશનર એ કે શુક્લાના કહેવા મુજબ, જો આ નિર્ણય લેવામાં આવે તો તેનો 6 કરોડ લોકોને ફાયદો થશે. પ્રથમ તેમનું પ્રથમ યોગદાન વધશે એટલે કે જો વધુ પૈસા એકઠા થાય છે તો તેમને વધુ વળતર પણ મળશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">