Forex Reserve : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૩ અબજ ડોલરનો ઘટાડો થયો , અર્થતંત્રની ચિંતામાં વધારો

Forex Reserve : 26 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 2.986 અબજ ડોલર ઘટીને 579.285 અબજ ડોલર થયું છે.

Forex Reserve : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૩ અબજ ડોલરનો ઘટાડો થયો , અર્થતંત્રની ચિંતામાં વધારો
Forex Reserve of India
Follow Us:
| Updated on: Apr 03, 2021 | 5:59 PM

Forex Reserve : 26 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 2.986 અબજ ડોલર ઘટીને 579.285 અબજ ડોલર થયું છે. શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જારી કરેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. માર્ચ 19 માં પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 23.3 કરોડ ડોલર વધીને 582.271 અબજ ડોલર થયું છે. 29 જાન્યુઆરી, 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહની શરૂઆતમાં વિદેશી મુદ્રા ભંડાર 590.185 અબજ ડોલરની વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, 26 માર્ચના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા સંપત્તિ (FCA) માં ઘટાડો થવાને કારણે વિદેશી મુદ્રાના કુલ ભંડારમાં ઘટાડો થયો છે. વિદેશી મુદ્રા સંપત્તિએ કુલ વિદેશી મુદ્રા ભંડારનો અનામતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન FCA 3.226 અબજ ડોલર ઘટીને 537.953 અબજ ડોલર થઈ છે. FCA ડોલરમાં દર્શાવાય છે પરંતુ તેમાં અન્ય વિદેશી મુદ્રાઓ જેમ કે યેન,યુરો અને પાઉન્ડ નો પણ સમાવેશ થાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સ્વર્ણ ભંડારમાં થયો વધારો રિઝર્વ બેન્કના આંકડાઓ અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશનું સ્વર્ણ આરક્ષિત ભંડાર 27.6 ડોલર વધીને 34.907 અબજ ડોલર રહ્યો છે. આંકડાકીય માહિતીના આધારે, સમીક્ષા હેઠળના અઠવાડિયામાં દેશના આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) માં પ્રાપ્ત વિશેષ અધિકાર 90 લાખ ડોલર ઘટીને 1.49 અબજ ડોલર થયો છે. આ રીતે IMF પાસે આરક્ષિત મૂડીરોકાણ પણ 2.7 કરોડ ડોલર ઘટીને 4.935 અબજ ડોલર થયું છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">