Elon Muskની કાર કંપની ટેસ્લાએ BITCOINથી માત્ર બે મહિનામાં કરોડો ડોલરની કમાણી કરી, જાણો કેવી રીતે

વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગસાહસિક એલોન મસ્ક(Elon Musk) ની ઇ-કાર કંપની ટેસ્લા(Tesla) એ જાન્યુઆરી 2021 દરમિયાન બિટકોઇન(Bitcoin) માં 1.5 અબજ ડોલરનું મજબૂત રોકાણ કર્યું હતું.

Elon Muskની કાર કંપની ટેસ્લાએ BITCOINથી માત્ર બે મહિનામાં કરોડો ડોલરની કમાણી કરી, જાણો કેવી રીતે
Follow Us:
| Updated on: Apr 28, 2021 | 10:00 AM

વિશ્વના બીજા સૌથી ધનિક ઉદ્યોગસાહસિક એલોન મસ્ક(Elon Musk) ની ઇ-કાર કંપની ટેસ્લા(Tesla) એ જાન્યુઆરી 2021 દરમિયાન બિટકોઇન(Bitcoin) માં 1.5 અબજ ડોલરનું મજબૂત રોકાણ કર્યું હતું. આ પછી માર્ચ સુધીમાં તેણે આ ક્રિપ્ટોકરન્સીથી 10.1 કરોડ ડોલરની કમાણી કરી છે. કંપનીએ માર્ચ 2021 ના ​​ત્રિમાસિક પરિણામોમાં અહેવાલ આપ્યો હતો કે તેણે બિટકોઇનના વેચાણથી 10.1 કરોડ ડોલરની કમાણી કરી હતી. મસ્કએ કહ્યું કે ટેસ્લાએ તેના હાલના બિટકોઇન્સનો 10 ટકા હિસ્સો વેચ્યો છે. જો કે તેણે બિટકોઈનમાં પોતાનું વ્યક્તિગત રોકાણ જાળવી રાખ્યું છે.

ટેસ્લાએ તેના ગ્રાહકોને બિટકોઇનમાં ચુકવણીની સુવિધા આપી છે એલોન મસ્ક એ કહ્યું કે બિટકોઇન વેચવાનો હેતુ તેની લીકવીડિટીને સાબિત કરવાનો છે. ટેસ્લાએ જાન્યુઆરીમાં બિટકોઈનમાં 1.5 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. કંપનીએ તેના ગ્રાહકોને બિટકોઈનમાં ચૂકવણી કરવાની સુવિધા પણ આપી હતી. પહેલા મસ્ક બીટકોઇનની તરફેણમાં ન હતા બાદમાં તેણે આ ક્રિપ્ટોકરન્સી વિશે પોતાનો અભિપ્રાય બદલ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે આ ડિજિટલ ચલણ 8 વર્ષ પહેલા ખરીદવું જોઈતું હતું. મસ્કએ કહ્યું કે બિટકોઇન એ સારી વસ્તુ છે મેં તેમાં રોકાણ કરવામાં વિલંબ કર્યો છે પરંતુ હું બિટકોઇન સમર્થક છું.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ટેસ્લાની ચોખ્ખી આવકમાં 74% વધારો બિટકોઇનની કિંમત તાજેતરમાં 65,000 ડોલરની નજીક પહોંચી ગઈ હતી. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં 7 ગણો વધારો થયો છે. ટેસ્લાએ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં 10.3 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું જ્યારે ચોખ્ખી આવક એક વર્ષ અગાઉના ગાળામાં 74 ટકા વધીને 43.8 કરોડ ડોલર થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેણે રેકોર્ડ 1,80,338 કારનું ઉત્પાદન કર્યું હતું અને 1,84,777 કાર ડિલિવરી કરી હતી. ટેસ્લાની યોજના છે કે આ વર્ષે ભારતમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">