મેગ્નેટિક ફિલ્ડની મદદથી 500 કિમીની ઝડપે દોડતી Maglev ટ્રેન હવે ભારતમાં પણ નજરે પડશે

મેગ્નેટિક ફિલ્ડની મદદથી 500 કિમીની ઝડપે દોડતી Maglev ટ્રેન હવે ભારતમાં પણ નજરે પડશે

યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન હવે ભારતમાં પણ દોડતી નજરે પડશે. સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL દ્વારા Maglev (Magnetic Levitaion) ટ્રેનને ભારત લાવવા માટે સ્વીટ્ઝલેન્ડની કંપની SwissRapide AG સાથે કરાર કરવામાં આવી રહ્યા છે. સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL અન્ય ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. Maglev ટ્રેનોને ભારત લાવવાની તૈયારી કરાઈ રહી છે.

Megnetic filed ni madad thi 500 KM ni jadpe dodti maglev train have bharat ma najar e padse

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિપોર્ટ પ્રમાણે Maglev train પાટાના બદલે પાટાથી અધ્ધર હવામાં ચાલે છે. આ કારણે આમાં ઊર્જાનો ખુબ જ ઓછો ખર્ચ થાય છે અને સરળતાથી 500 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ પ્રોજેક્ટથી ભારતમાં દુનિયાની અત્યાધુનિક તકનીકને લાવવામાં પણ મદદ થશે. BHEL ભારતમાં Maglev ટ્રેનોનું નિર્માણ કરશે. ટ્રેનના નિર્માણથી મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati