Stock Update : એક નજર આજના કારોબાર દરમ્યાન શેરના ઉતાર – ચઢાવ ઉપર

Stock Update : ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે. શરૂઆતી વેપરમા બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ અને આઈટી શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહ્યા છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટીમાં દબાણ જોવાને મળી રહ્યુ છે. એક નજર […]

Stock Update : એક નજર આજના કારોબાર દરમ્યાન શેરના ઉતાર - ચઢાવ ઉપર
Stock Update
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 10:01 AM

Stock Update : ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે. શરૂઆતી વેપરમા બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ અને આઈટી શેરોમાં વધારાની સ્થિતિ જોવા મળી રહ્યા છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટીમાં દબાણ જોવાને મળી રહ્યુ છે.

એક નજર આજના કારોબાર દરમ્યાન શેરના ઉતાર – ચઢાવ ઉપર

દિગ્ગજ શેર વધ્યા : વિપ્રો, એશિયન પેંટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક અને ટાટા મોટર્સ ઘટ્યા : ડિવિઝ લેબ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, સન ફાર્મા અને રિલાયન્સ

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

મિડકેપ શેર વધ્યા : ન્યુ ઈન્ડિયા એસ્યોર, અદાણી ટ્રાન્સફર, બર્જર પેંટ્સ, એલએન્ડટી ઈન્ફોટેક અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ ઘટ્યા : ભારત ઈલેક્ટ્રિક, બાયોકૉન, ગોદરેજ પ્રોપર્ટીઝ, એબી કેપિટલ અને ફેડરલ બેન્ક

સ્મૉલકેપ શેર વધ્યા : અશોકા બિલ્ડકૉન, એક્સિકેડ્સ ટેકનોલોજી, હિંદ કૉપર, રેપ્કો હોમ અને ગિલ ઘટ્યા : 63 મૂનસ ટેક્નોલૉજી, વી2 રિટેલ, બલરામપુર ચીની, એચજી ઈન્ફ્રા અને વિમતા લેબ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">