Stock Market: શેરબજાર તેજી સાથે બંધ થયા, Sensex 222 અને Nifty 66 અંક ઉછળ્યો

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય શેરબજાર(stock market) મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી(nifty) 15,170ની ઊપર બંધ થયું,

Stock Market: શેરબજાર તેજી સાથે બંધ થયા, Sensex 222 અને Nifty 66 અંક ઉછળ્યો
Stock Update
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 11, 2021 | 5:42 PM

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય શેરબજાર(stock market) મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી(nifty) 15,170ની ઊપર બંધ થયું, જ્યારે સેન્સેક્સ(sensex) 51531.52 પર બંધ થયું. આજના કારોબારમાં નિફ્ટીએ 15,188.50 સુધી પહોંચી તો સેન્સેક્સ 51,592.45 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સ 222 અંક અને નિફ્ટી 66 અંક વધ્યા છે.

શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર         સૂચકઆંક       વૃદ્ધિ સેન્સેક્સ   51,531.52    +222.13 (0.43%) નિફટી     15,173.30    +66.80 (0.44%)

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અગાઉ સતત બે દિવસ સુધી બજારમાં થોડો ઘટાડો દર્જ થયો હતો. મેટલ, એફએમસીજી અને આઈટી ક્ષેત્રના શેરોમાં ખરીદારી દેખાઈ હતી તો જાહેર ક્ષેત્રની બેંકો વેચવળી નજરે પડી હતી. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.45 ટકા વધીને 19,898.48ના સ્તર પર બંધ થયા છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.06 ટકાની મજબૂતીની સાથે 19,626.01 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.09 ટકાના ઘટાડાની સાથે 35,752.10ના સ્તર પર બંધ થયા છે.

આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર સેન્સેક્સમાં 4%ની મજબૂતી સાથે બંધ થયો હતો. ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ અને એચસીએલ ટેક જેવા મોટા શેરોમાં તેજી રહી છે. આજના કારોબારમાં બીએસઈના શેરમાં 3,126 વેપાર થયો હતો. 1,729 શેર્સમાં વૃદ્ધિ અને 1,256 શેર્સનો ઘટાડો નોંધાયો હતો. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ વધીને રૂ. 204.17 લાખ કરોડ થઈ છે.

શેરબજારમાં આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open       51,165.84 High        51,592.45 Low         51,157.૩૧ Closing   51,531.52

NIFTY Open      15,073.25 High      15,188.50 Low       15,065.40 Closing 15,173.30

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">