Stock Market : શેરબજારની મજબૂત શરૂઆત, Reliance AGM ઉપર રહેશે રોકાણકારોની નજર

નિફ્ટી 50 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે જયારે સેન્સેક્સે પણ સારી શરૂઆત કરી છે. BSE ના આ મુખ્ય ઇન્ડેક્સએ લગભગ 200 પોઇન્ટની મજબૂતી સાથે કારોબારની શરૂઆત કરી હતી. આજે RILની 44 મી AGMમ આજે બપોરે 2 વાગ્યે મળશે. 

Stock Market : શેરબજારની મજબૂત શરૂઆત, Reliance AGM ઉપર રહેશે રોકાણકારોની નજર
SENSEX All Time High Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 12:32 PM

આજે ભારતીય શેર બજારે(Stock Market) જોરદાર શરૂઆત કરી છે. નિફ્ટી 50 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો છે જયારે સેન્સેક્સે પણ સારી શરૂઆત કરી છે. BSE ના આ મુખ્ય ઇન્ડેક્સએ લગભગ 200 પોઇન્ટની મજબૂતી સાથે કારોબારની શરૂઆત કરી હતી. આજે RILની 44 મી AGMમ આજે બપોરે 2 વાગ્યે મળશે.

આ અગાઉ બુધવારે બંને મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ લગભગ અડધા ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 282 અંક ઘટીને 52,306 પર બંધ રહ્યો હતો જયારે નિફ્ટીએ 85 પોઇન્ટ ઘટાડા બાદ 15,687 પોઇન્ટ પર કારોબાર સમાપ્ત કર્યો હતો. મિડ-કેપ ઇન્ડેક્સ 0.18% ની આસપાસ જ્યારે સ્મોલ-કેપમાં 0.50% તૂટ્યો હતો.

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ શુક્રવારે 23 જૂનના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 3,156 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી. તેમણે જેટલા શેર વેચ્યા છે તેના કરતા ઘણા રૂપિયાના શેર વધુ ખરીદ્યા છે. ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ 1,317 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જુન એક્સપાયરીના દિવસે ગ્લોબલ સંકેત મિશ્ર જોવા મળી રહ્યા છે. અમેરિકામાં Dow Futures માં 0.4% ની તેજી જોવાને મળી રહી છે જયારે એશિયામાં SGX NIFTY માં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. યુએસ માર્કેટમાં સીમિત દાયરામાં કારોબાર થયો હતો. DOW 71 અંક ઘટ્યો જયારે NASDAQ રેકૉર્ડ ઊંચાઈ પર બંધ થયો છે. એશિયાઈ બજાર મિશ્ર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 37.50 અંક ઊપર જોવા મળ્યો છે.તો શાંઘાઈ કમ્પોઝિટ 0.17 અંકનો નજીવો ઘટાડો દર્શાવે છે.

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,553.11સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,750 ને પાર ઉપલું સ્તર નોંધાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની ઊપર મજબૂતી જોવા મળી રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં નજીવા વધારાની સ્થિતિ દેખાઈ રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

RILની 44 મી AGMમ આજે બપોરે 2 વાગ્યે તમામની નજર આજે RILની 44 મી AGM પર રહેશે. RILના અધ્યક્ષ મુકેશ અંબાણી બપોરે 2 વાગ્યે શેર ધારકોને સંબોધન કરશે. સાઉદી અરામકો ડીલ, 5G સર્વિસ ટાઇમલાઈન, 5G ફોન અને જિઓ બુક જેવી મોટી જાહેરાતો શક્ય છે.

આજના પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ છે.

SENSEX Open 52,514.57 High 52,553.11 Low 52,385.05

NIFTY Open 15,737.30 High 15,754.10 Low 15,702.70

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">