SHARE MARKET : પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત ઘટાડો, SENSEX 49,950 NIFTY 14,777 સુધી ગગડયા

વિશ્વભરના શેર બજારો(SHARE MARKET)માં ભારે ઘટાડાને પગલે ભારતીય બજાર પણ સરકી રહ્યું છે . BSE સેન્સેક્સ 1000 અંકથી વધુ ગગડીને 49,950.75 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પણ લપસીને 14,777.55 સુધી પહોંચ્યો હતો.

SHARE MARKET : પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત ઘટાડો, SENSEX 49,950 NIFTY 14,777 સુધી ગગડયા
શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 26, 2021 | 10:11 AM

વિશ્વભરના શેર બજારો(SHARE MARKET)માં ભારે ઘટાડાને પગલે ભારતીય બજાર પણ સરકી રહ્યું છે . BSE સેન્સેક્સ 1000 અંકથી વધુ ગગડીને 49,950.75 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પણ લપસીને 14,777.55 સુધી પહોંચ્યો હતો.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે ૯.૪૭ વાગે) બજાર        સૂચકઆંક        ઘટાડો સેન્સેક્સ   50,268.90   −770.41 (1.51%) નિફટી     14,879.90     −217.45 (1.44%)

રોકાણકારોએ માર્કેટમાં મોટી સંખ્યામાં બેંકિંગ શેર વેચ્યા છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 877 અંક ગગડીને 35,671.85 પર કારોબાર કરી રહ્યો છે. આજે જાહેર ક્ષેત્રની બેંકોના શેર સૌથી વધુ તૂટ્યા છે. બેંક ઓફ બરોડાના શેર 4% ની નીચે ટ્રેડ કરી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 3.44% ની નીચે કારોબાર કરી રહ્યો છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

BSE માં 2,099 શેરોમાં ટ્રેડિંગ થઇ રહ્યું છે. આજે 792 શેર વધ્યા પણ સામે 1,231 શેર ઘટ્યા છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ગઈ કાલે 206.18 લાખ કરોડ રૂપિયા હતી જે આજે ઘટીને રૂ 204.60 લાખ કરોડ થઈ ગઈ છે.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.22 ટકાની નબળાઈ દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.53 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.02 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 2.48 ટકા ઘટાડાની સાથે 35,642.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક સત્રમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open   50,256.71 High   50,400.31 Low    49,950.75

NIFTY Open   14,888.60 High   14,919.45 Low    14,777.55

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">