Share Market : સતત ત્રીજા દિવસે બજારની તેજી સાથે શરૂઆત , SENSEX 49,342 સુધી ઉછળ્યો

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર(Share Market) વૃદ્ધિ સાથે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 122.5 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા છે અને નિફ્ટીએ 57.45 પોઇન્ટ ઉપર કારોબાર શરૂ કર્યો છે.

Share Market : સતત ત્રીજા દિવસે બજારની તેજી સાથે શરૂઆત , SENSEX 49,342 સુધી ઉછળ્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
| Updated on: Apr 28, 2021 | 9:59 AM

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર(Share Market) વૃદ્ધિ સાથે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 122.5 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા છે અને નિફ્ટીએ 57.45 પોઇન્ટ ઉપર કારોબાર શરૂ કર્યો છે. BSE ઓટો સેક્ટરની વૃદ્ધિ લગભગ 1.5% નોંધાઈ છે. ઇન્ડેક્સમાં સામેલ 15 માંથી 14 કંપનીઓના શેરમાં તેજી દેખાઈ છે. ટીવીએસ મોટર્સના શેર 12% ઉછળ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૫૪ વાગે બજાર          સૂચકઆંક          વૃદ્ધિ સેન્સેક્સ     49,333.57      +389.43 (0.80%) નિફટી        14,760.10      +107.05 (0.73%)

સપ્તાહની શરુઆથી બજાર સારી સ્થિતિમાં કારોબાર શરૂ કરી રહ્યું છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 318.92 અને નિફ્ટી 108.1 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ મંગળવારે 37.57 અને નિફ્ટી 8.8 પોઇન્ટના વધારા સાથે ખુલ્યા છે અને કારોબારની સમાપ્તિ સમયે સેન્સેક્સ 557.63 પોઇન્ટ વધીને 48,944.14 પર બંધ રહ્યો તો બીજી તરફ નિફ્ટી 168.05 પોઇન્ટ વધીને 14,653.05 પર બંધ થયો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.62 ટકાની મજબૂતીની સાથે દેખાઈ રહ્યો છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.60 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.73 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે અને બેન્ક નિફ્ટી 0.77 ટકા વધારાની સાથે 32,987.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open   49,066.64 High   49,342.88 Low    49,066.64

NIFTY Open    14,710.50 High    14,764.40 Low     14,694.95

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">