Share Market : સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટીને 56813 પર પહોંચ્યો, બેન્કિંગ શેરોમાં ઘટાડો

ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સ 385 પોઈન્ટના ઉછાળા સાથે 57,315.28 પર બંધ રહ્યો હતો.

Share Market  : સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટીને 56813 પર પહોંચ્યો, બેન્કિંગ શેરોમાં ઘટાડો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 10:55 AM

Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજારે તેજીની દિશા યથાવત રાખી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ વધારો દર્શાવી રહ્યા છે. સેન્સેક્સ 57,567.11 ની સપાટી ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 57,623.69 સુધી જોવા મળ્યો હતો. નિફટીની વાત કરીએતો ઇન્ડેકસે 17,149.50 ઉપર કારોબારની શરૂઆત કરી હતી જે 17,155.60 સુધી ઉછળ્યો હતો. જોકે કારોબારની ગણતરીની પળોમાં ઇન્ડેક્સ લાલ નિશાન નીચે પણ જોવા મળ્યા હતા. સેન્સેક્સ 56,813.42 સુધી ગગડ્યો હતો.

વૈશ્વિક સંકેતો મજબૂત સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મજબૂત છે. આજના કારોબારમાં SGX નિફ્ટી સહિત મુખ્ય એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાના મુખ્ય બજારો પણ ગુરુવારે મજબૂતી સાથે બંધ થયા હતા. અમેરિકી બજારોમાં સતત ત્રીજા દિવસે મજબૂતી જોવા મળી છે. ગુરુવારે ડાઉ જોન્સ 197 પોઈન્ટ વધીને 35,950.56 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 131 પોઈન્ટ સુધર્યો હતો. તે જ સમયે, S&P 500 ઇન્ડેક્સ 29 પોઇન્ટ વધીને 4,725.79 પર પહોંચ્યો હતો. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી 0.33 ટકા ઉપર છે. નિક્કી 225, સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગ સેંગ પણ મજબૂત છે. કોસ્પી, તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝીટ પણ ઉછાળો દર્શાવે છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે, 24 ડિસેમ્બરે NSE પર F&O હેઠળ 4 શેરમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આજે જે શેરોમાં ટ્રેડિંગ થશે નહીં તેમાંEscorts, Indiabulls Housing Finance, Vodafone Idea અને Zee Entertainment Enterprisesનો સમાવેશ થાય છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ ગુરુવાર, 23 ડિસેમ્બરના કારોબારમાં બજારમાંથી લગભગ રૂ. 271.59 કરોડ પાછા ખેંચ્યા હતા. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ બજારમાં રૂ. 1196.48 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ તેનો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ HSBC AMCને વેચશે. આ ડીલ લગભગ 3200 કરોડ રૂપિયામાં થશે.

ગુરુવારે શેરબજારમાં તેજી રહી ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સ 385 પોઈન્ટના ઉછાળા સાથે 57,315.28 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 96 પોઈન્ટના વધારા સાથે 17052 ના સ્તર પર બંધ થયો હતો. બજારમાં લગભગ દરેક સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. બેન્ક અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ નિફ્ટી પર અડધા ટકાથી વધુ વધ્યા છે. આઇટી ઇન્ડેક્સમાં 1 ટકાનો વધારો થયો છે. Top Gainers માં POWERGRID, ITC, BAJFINANCE, NTPC, INFY, SBI, AXISBANK, TECHM અને WIPRO નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે કે સસ્તાં? જાણો આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : કેમ વિદેશી રોકાણકારોએ ભારતીય બેંકોના રૂપિયા 37500 કરોડના શેર વેચી નાખ્યા? જાણો કારણ

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">