Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ વચ્ચે SENSEX 48274 સુધી સરક્યો

આજે ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક વધઘટ દેખાઈ રહી છે. આજે સેન્સેક્સ 31.29 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે ખુલ્યો હતો તો નિફ્ટી 17.6 પોઇન્ટના ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી.

Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવ વચ્ચે SENSEX 48274 સુધી સરક્યો
શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવ દેખાઈ રહ્યો છે.
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 10:08 AM

આજે ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક વધઘટ દેખાઈ રહી છે. આજે સેન્સેક્સ 31.29 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે ખુલ્યો હતો તો નિફ્ટી 17.6 પોઇન્ટના ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી. જો કે, સેન્સેક્સે કારોબારના પ્રથમ 2 મિનિટમાં ઉછાળો નોંધાવ્યો હતો જે  બાદમાં લપસ્યો હતો.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે 10 વાગે 

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
Market SENSEX NIFTY
Index 48,424.17 14,479.95
Loss −119.89 (0.25%) −24.85 (0.17%)

આ અગાઉ મંગળવારે સેન્સેક્સ 660 અંક વધીને 48,544 પર અને નિફ્ટી 194 પોઇન્ટના વધારા સાથે 14,504 ના સ્તર પર બંધ થયા છે.

શરૂઆતમાં શેરબજારના બંને ઇન્ડેક્સ હાલ વધારા સાથે કારોબાર દેખાડ્યો હતો જોકે બાદમાં બંને મુખ્ય ઇન્ડેક્સ સરક્યા હતા. સેન્સેક્સ અને નિફટી બંને ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 48,686.17 સુધી ઉછળ્યો હતો જયારે નિફટીમાં ઉપલું સ્તર 14,566.80 સુધી દર્જ થયું છે.

દેશમાં કોરોનની બીજી લહેરની ગંભીર અસરોના કારણે રોકાણકારો મૂંઝવણમાં છે. વૈશ્વિક બજારોમાં પણ આજે મિશ્ર સંકેત મળ્યા છે. અમેરિકામાં dow jones સિવાયના ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા જયારે એશિયામાં પણ બજારોની સ્થિતિ સ્પષ્ટ ચિત્ર દર્શાવતી નથી

આજે શેરબજારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX                                                   

Open 48,512.77
High 48,686.17
Low 48,274.03

NIFTY 

Open 14,522.40
High 14,566.80
Low 14,432.35

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">