Share Market : શેરબજારમાં સતત બીજા દિવસે તેજીના કારણે SENSEX 460 અને NIFTY 135 અંક વધ્યા

આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market) વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14800 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 49661.76 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

Share Market : શેરબજારમાં સતત બીજા દિવસે તેજીના કારણે SENSEX 460 અને NIFTY 135 અંક વધ્યા
Stock Market
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 4:30 PM

આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market) વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14800 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 49661.76 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીએ 14,879.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 49,900.13 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

દેશમાં કોરોનાના રેકોર્ડ કેસો સામે આવવા છતાં શેરબજારમાં સતત બીજા દિવસે વૃદ્ધિ દેખાઈ છે. આજે સેન્સેક્સ 460 અંકના વધારા સાથે 49,661 પર બંધ થયો છે. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાં 26 શેરમાં મજબૂતી દેખાઈ છે. રેપો રેટ અને રિવર્સ રેટ નક્કી કરવાના નિર્ણયને પગલે બપોર પછી જોરદાર ખરીદી જોવા મળી હતી.

સેન્સેક્સમાં રિલાયન્સ, કોટક બેંક, ભારતી એરટેલ, બજાજ ઓટો, પાવર ગ્રીડ અને મારુતિના શેર 1% વધ્યા છે તો ટાઇટન, હિન્દુસ્તાન યુનિલિવર અને એનટીપીસીના શેર ઘટાડા સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 135 પોઇન્ટ વધીને 14,819 પર બંધ રહ્યો છે. સવારે સેન્સેક્સ 75.7 અંક વધારા સાથે 49,277.09 અને નિફ્ટી 32.9 પોઇન્ટ વધીને 14,716.45 પર ખુલ્યા છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

આજે રોકાણકારોએ સૌથી વધુ સરકારી બેંકિંગ શેર ખરીદ્યા છે. નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સમાં 2% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે જેમાં યુનિયન બેંક ટોપ ગેઈનર રહ્યો છે. મેટલ, ઓટો અને રિયલ્ટી ક્ષેત્રે પણ સારા શેર ખરીદાયા હતા. એનએસઈ આ સૂચકાંક 1.5% સુધી વધ્યા છે.

BSE માં આજે 3,132 શેરોમાં કારોબાર થયો હતો જે પૈકી 1,841 શેર વધારા સાથે બંધ થયા અને 1,109 શેર ગગડયા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે રૂ. 206.35 લાખ કરોડ હતી જે આજે રૂ 208.22 લાખ કરોડ થઈ ગઈ છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 49,661.76 14,819.05
GAIN +460.37 (0.94%) +135.55 (0.92%)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">