Share Market : સતત ત્રીજા દિવસે બજાર વધારા સાથે બંધ થયું , SENSEX 25 અને NIFTY 36 અંક વધ્યા

શેરબજાર(share market)માં આજે સતત ત્રીજા દિવસે વૃદ્ધિ સાથે કારોબાર બંધ થયો છે. સેન્સેક્સ 28 પોઇન્ટ વધીને 48,832 ઉપર બંધ જયારે નિફ્ટી ઇન્ડેક્સ 14,617 પર 36 અંકનીવૃદ્ધિ સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો.

Share Market : સતત ત્રીજા દિવસે બજાર વધારા સાથે બંધ થયું , SENSEX 25 અને NIFTY 36 અંક વધ્યા
Stock Market
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 5:53 PM

શેરબજાર(share market)માં આજે સતત ત્રીજા દિવસે વૃદ્ધિ સાથે કારોબાર બંધ થયો છે. સેન્સેક્સ 28 પોઇન્ટ વધીને 48,832 ઉપર બંધ જયારે નિફ્ટી ઇન્ડેક્સ 14,617 પર 36 અંકનીવૃદ્ધિ સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. સવારે સેન્સક્સ 132.06 ટકાના વધારા સાથે 48,935 પર અને નિફ્ટી 18.15 પોઇન્ટ ઉપર 14,599 ના સ્તરે ખુલ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર              સેન્સેક્સ                        નિફ્ટી સૂચકઆંક         48,832.03                  14,617.85 વધારો         +28.35 (0.058%)         +36.40 (0.25%)

રોકાણકારોએ સૌથી વધુ ખરીદીની ઓટો અને આઇટી સેક્ટરમાં કરી છે. NSE પર ઓટો અને આઇટી ઇન્ડેક્સ ૧.૨% ઉપર બંધ રહ્યો છે. આઇટી સેક્ટરના વિપ્રોના શેરમાં 9% નો ઉછાળો દેખાયો છે જે નિફ્ટીનો પણ ટોપ ગેઈનર છે. સેન્સક્સમાં 30 શેર પૈકી 19 શેરમાં વધારો થયો છે. એશિયન પેઇન્ટ્સનો શેર સૌથી વધુ 3% ઉપર બંધ થયો છે. બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 1.5% ઘટાડા બાદ 566 રૂપિયા પર પહોંચ્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આજે BSE માં 3,060 શેરમાં શેરબાર થયો હતો. 1,661 શેરોમાં વધારો થયો અને 1,240 ઘટાડા સાથે બંધ થયા છે. 255 શેર્સમાં અપર સર્કિટ નોંધાઈ છે. એક્સચેંજ પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ પણ વધીને 205.23 લાખ કરોડ રૂપિયા થયું છે જે ગઈકાલે 203.95 લાખ કરોડ રૂપિયા હતું.

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.

SENSEX Open   48,935.74 High   49,089.55 Low    48,694.49

NIFTY Open   14,599.60 High   14,697.70 Low    14,559.00

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">