SEBIએ નિયમોનું પાલન ન કરનાર 20 કંપની સામે કરી લાલ આંખ , 3.3 કરોડ રૂપિયા પરત આપવા આદેશ કરાયો

મૂડીબજારના નિયમનકાર સેબી (SEBI) એ માર્કેટ નિયમોનું ઉલ્લંઘન કરનાર 20 કંપનીઓ સામે લાલ આંખ કરી છે.

SEBIએ નિયમોનું પાલન ન કરનાર 20 કંપની સામે કરી લાલ આંખ , 3.3 કરોડ રૂપિયા પરત આપવા આદેશ કરાયો
SEBI
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 8:21 PM

મૂડીબજારના નિયમનકાર સેબી (SEBI) એ માર્કેટ નિયમોનું ઉલ્લંઘન કરનાર 20 કંપનીઓ સામે લાલ આંખ કરી છે. સેબીએ અલગ -અલગ કંપનીઓને વિવિધ નિયમોના પાલન કરવામાં ચૂક કરી હોવાનું ટાંક્યું છે. આ માટે સેબીએ કંપનીઓને આદેશ કરી નિયત સમયમાં 3.3 કરોડ રૂપિયા પરત કરવા કહ્યું છે.

SEBIએ સપ્ટેમ્બર 2011 થી સપ્ટેમ્બર 2012 ની વચ્ચે થયેલી તપાસના આધારે આદેશ રજૂ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું હતું કે બી જે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્શીયલ કન્સલ્ટન્ટ તેમજ એવરસાઇટ ટ્રેડકોમ જેમને માર્કેટમાં વ્યવસાય કરવા ઉપર મનાઈ ફરમાવાઈ હતી તેમ છતાં કામ ચાલુ રાખી આદેશોનો ભંગ કયો હતો.

કંપનીઓએ છેતરપિંડી કરી સેબીનું કહેવું છે કે જે કંપનીઓને વેપાર કરતા અટકાવવામાં આવ્યા હતા તેઓએ વિવિધ ભંડોળને શેર બ્રોકરોને ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત બજારમાં વ્યવસાય કરવાની ખૂબ વક્ર રીત અપનાવી જેથી સેબીને છેતરી શકાય. આવી સ્થિતિમાં આ કંપનીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તપાસના સમયગાળા દરમિયાન પ્રતિબંધિત કંપનીઓ પાસેથી વેપાર કંપનીમાં પૈસાની લેવડદેવડ કરવામાં આવી હોય તેવા 120 બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં કુલ 59 કરોડ 67 લાખ રૂપિયા જારી કરાયા હતા. આ 20 કંપનીઓને 3 કરોડ 30 લાખ 52 હજાર 904 રૂપિયા પરત આપવા સેબી દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

આ કંપનીઓ દ્વારા વેપાર કરવામાં આવ્યો હતો સેબીનું કહેવું છે કે જે કંપનીઓને માર્કેટમાં વેપાર કરવા ઉપર રોક લગાવાઈ હતી છતાં નીલાંચલ મરકટાઇલ, ડિબ્રિસ્ટિ મર્ચન્ટ્સ અને દિવ્યદર્શ ટ્રેડર્સ જેવી અન્ય ટ્રેડિંગ કંપનીઓ દ્વારા સીધું નાણાકીય ટ્રાંઝેક્શન કરાયું હતું. કેટલાક કિસ્સાઓમાં, તેમણે કેટલાક અન્ય માધ્યમથી પણ પરોક્ષ રીતે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ પૈકી સ્ટુપેન્ડર્સ ટ્રેડર્સ પ્રા. લિમિટેડ અને ફ્લેક્સ ટ્રેડ પ્રા. લિ. નો સમાવેશ થાય છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">