Petrol Diesel Price Today : રાહતના સમાચાર, ક્રૂડના ભાવમાં ભડકો છતાં આજે મોંઘુ ન કરાયું તમારા વાહનનું ઇંધણ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today :  રાહતના સમાચાર, ક્રૂડના ભાવમાં ભડકો છતાં આજે મોંઘુ ન કરાયું તમારા વાહનનું ઇંધણ
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 6:42 AM

આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel price today)માં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ(Crude Oil Price)ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 113 ડોલર પ્રતિ બેરલના સ્તરે બંધ થયું હતું. 6 એપ્રિલથી પેટ્રોલિયમના ભાવ સ્થિર છે. વૈશ્વિક બજારની તુલનામાં ભારતની કિંમત વૈશ્વિક સરેરાશ કરતાં 10 રૂપિયા પ્રતિ લિટર વધુ છે. વૈશ્વિક બજારમાં તેલની સરેરાશ કિંમત 1.33 ડોલર એટલે કે 102 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે છે. હાલમાં ભારતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ લીટર છે. જો કે આ મહિને ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં વધારો થયો છે. શનિવાર 7 મેના રોજ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 50નો વધારો થયો હતો જ્યારે 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડર રૂ. 104 મોંઘો થયો હતો.

શનિવારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1000 રૂપિયા થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ 113 ડોલરના સ્તર પર છે. વૈશ્વિક સ્તરે તેલની સરેરાશ કિંમત 1.33 ડોલર એટલે કે 102 રૂપિયા પ્રતિ લિટરના સ્તરે છે. હાલમાં ભારતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 113 રૂપિયા પ્રતિ લિટર છે. શનિવારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ ઉછાળા બાદ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1000 રૂપિયા આસપાસ થઈ ગઈ છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">