Cotton Exportsમાં ડંકો વગાડનારા પાન ગ્રૃપની સિદ્ધી, 2000 કર્મચારીને આપી રહ્યા છે રોજગારી

કપાસની નિકાસમાં એક મોટુ અને માનભેર લેવાતુ નામ એટલે ધ પાન ગ્રુપ, આ ગ્રુપમાં ઉદ્યોગનું વૈવિધ્ય તમને જોવા મળે છે.

Cotton Exportsમાં ડંકો વગાડનારા પાન ગ્રૃપની સિદ્ધી, 2000 કર્મચારીને આપી રહ્યા છે રોજગારી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 07, 2021 | 4:40 PM

Cotton Exports-ત્રણ દશક કરતાં વધુ સમયથી ઉદ્યોગ જગતમાં ગાજતું નામ, કપાસની નિકાસમાં એક મોટુ અને માનભેર લેવાતુ નામ એટલે ધ પાન ગ્રુપ, આ ગ્રુપમાં ઉદ્યોગનું વૈવિધ્ય તમને જોવા મળે છે, એગ્રી એક્સપોર્ટથી માંડીને સિમેન્ટના ઉત્પાદનમાં આ ગ્રુપનો ડંકો વાગે છે, હાઇ બોન્ડ સિમન્ટનું નામ તો બધા જાણે જ છે, આત્મનિર્ભર ભારતના અભિયાનમાં આ ગ્રુપ પોતાનું મહત્વનું યોગદાન આપે છે, કંપનીએ રાજકોટમાં વિવિધ હેલ્થ અને હાઇજીન પ્રોડક્ટસ માટેનો એક મોટો પ્લાન્ટ પણ સ્થાપ્યો છે, આ ગ્રુપ 2000 કર્મચારીઓને રોજગારની તક આપે છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">