Nuvoco Vistas IPO : Nirma Group ની સિમેન્ટ કંપની લાવી રહી છે રોકાણ માટે તક , જાણો વિગતવાર

નિરમા ગ્રુપની કંપની નુંવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડે (Nuvoco Vistas Corporation Ltd) IPO માટે 6 મેના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) માં પ્રારંભિક દસ્તાવજે રજૂ કર્યા હતા

Nuvoco Vistas IPO : Nirma Group ની સિમેન્ટ કંપની લાવી રહી છે રોકાણ માટે તક , જાણો વિગતવાર
Nuvoco Vistas Corporation Ltd IPO
Follow Us:
| Updated on: May 07, 2021 | 7:54 AM

શેરબજાર(ShareMarket) માં IPO દ્વારા કમાણીની વધુ એક તક આવી રહી છે. નિરમા ગ્રુપની કંપની નુંવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડે (Nuvoco Vistas Corporation Ltd) IPO માટે 6 મેના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) માં પ્રારંભિક દસ્તાવજે રજૂ કર્યા હતા. IPO દ્વારા કંપની 5000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની દ્વારા સુપરત કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) મુજબ IPOમાં કંપની તરફથી રૂ1500 કરોડનો નવો ઇશ્યૂ અને પ્રમોટર નિયોગી એન્ટરપ્રાઇઝ 3500 કરોડ રૂપિયાની ઓફર (OFS) નો સમાવેશથાય છે.

કંપનીનો બિઝનેસ શું છે? નુવોકો સિમેન્ટ બનાવતી કંપની છે. તેની વાર્ષિક ક્ષમતા 22.32 મિલિયન મેટ્રિક ટન છે. તેમાં 11 સિમેન્ટ પ્લાન્ટ છે જેમાંથી 5 ઇન્ટિગ્રેટેડ યુનિટ્સ, 5 ગ્રાઇન્ડીંગ યુનિટ્સ અને બ્લેન્ડિંગ યુનિટ છે. કંપનીનું ઉત્પાદન એકમ છત્તીસગ,, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણામાં સ્થિત છે.

દેશની જાણીતી બ્રાન્ડ છે નિરમા લિમિટેડ ભારતના ઘણા સેક્ટરમાં બિઝનેસ કરી રહી છે. આમાં સાબુ, ડિટરજન્ટ, મીઠું, સોડા એશ, કોસ્ટિક સોડા અને અન્ય રસાયણોનું ઉત્પાદન શામેલ છે. નિરમાનો પાયો કરસનભાઇ પટેલે રાખ્યો હતો. 2011 માં કંપનીને બીએસઈ અને એનએસઈમાંથી લિસ્ટેડ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વેલ્યુએશન 40 હજાર કરોડ રૂપિયા છે આ સમયે કંપનીનું વેલ્યુએશન 40 હજાર કરોડ રૂપિયા છે. લાંબા સમય પછી સિમેન્ટ કંપનીનો IPOઆવી રહ્યો હોવાથી તેને સારો પ્રતિસાદ મળી શકે છે. જો કે, બજારમાં પહેલેથી જ અડધી ડઝન સિમેન્ટ કંપનીઓ લિસ્ટેડ છે. નુવોકો પર લગભગ 4,463 કરોડ રૂપિયાનું દેવું છે. તેના આઈપીઓમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, જેપી મોર્ગન, એચએસબીસી સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલને મર્ચન્ટ બેન્કર્સ તરીકે શામેલ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">