IPO : આદિત્ય બિરલા કેપિટલ અને રોબિનહૂડ માર્કેટ્સ લાવી રહ્યા છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર

કોરોના કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચવા છતાં શેરબજાર(Share market)માં તેજીનો દોર દેખાઈ રહ્યો છે. ચાલુવર્ષે IPO ખુબ સફળ રહ્યા છે.

IPO : આદિત્ય બિરલા કેપિટલ અને રોબિનહૂડ માર્કેટ્સ લાવી રહ્યા છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર
PowerGrid IPO
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 11:11 AM

કોરોના કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચવા છતાં શેરબજાર(Share market)માં તેજીનો દોર દેખાઈ રહ્યો છે. ચાલુવર્ષે IPO ખુબ સફળ રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં આવેલા મોટાભાગના IPOએ રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે આટલુંજ નહિ વર્ષ 2020 પણ ભારતીય આઈપીઓ માર્કેટ માટે જબરદસ્ત સાબિત થયું હતું.

ગત વર્ષે આશરે 15 મોટી કંપનીઓએ તેમના આઈપીઓથી આશરે 31,000 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. આ જ કારણ છે કે કંપનીઓ હવે સતત IPO લાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વધુ બે કંપનીઓ ipo પર વિચાર કરી રહી છે .રોબિનહુડ માર્કેટ્સ ઇન્ક.(Robinhood Markets Inc.) અને આદિત્ય બિરલા કેપિટલ (Aditya Birla Capital) બંને કંપનીઓ પણ ટૂંક સમયમાં IPOની યોજના બનાવી રહી છે.

આદિત્ય બિરલા કેપિટલ આદિત્ય બિરલા કેપિટલ લિસ્ટ થવા તૈયારી કરી રહીછે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ બિરલા સન લાઇફ એએમસીના આઈપીઓની યોજના બનાવવા માટે બેન્કર્સ સાથે બેઠક કરી રહી છે. કંપની આગામી 10 દિવસમાં માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે આઈપીઓ દસ્તાવેજો ફાઇલ કરી શકે છે. બિરલા સન લાઇફના આઈપીઓની કિંમત 20,000-25,000 કરોડ રૂપિયાની નજીક હોઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોબીનહૂડ માર્કેટ્સ ઇન્ક. રોબિનહૂડ માર્કેટ્સ ઇન્ક. આઇપીઓ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની પોતાનો વ્યવસાય વધારવા માટે આઈપીઓ દ્વારા નાણાં એકત્ર કરવા માંગે છે. જોકે, કંપનીએ આ અંગે હજી સુધી કંઈ સત્તાવાર કહ્યું નથી. મળતી માહિતી મુજબ, કંપનીની ક્રેડિટ લાઇનમાં બેંકો દ્વારા 600 મિલિયન ડોલર શામેલ કરી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">