નાણાકીય વર્ષ 2020-2021માં કંપનીઓએ BSE platform દ્વારા રૂ. 18.56 લાખ કરોડ મેળવ્યા

BSE દ્વારા આપેલી માહિતી મુજબ 2020-21માં ઇક્વિટી, બોન્ડ્સ, REITs (real estate investment trust), InvITs (Infrastructure investment trusts) અને કમર્શિયલ પેપર્સની સૂચિ દ્વારા BSE પ્લેટફોર્મ પર કુલ રૂ .18,56,366 કરોડ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે 2019-20 માં રૂ .12,14,680 કરોડ હતા.

નાણાકીય વર્ષ 2020-2021માં કંપનીઓએ BSE platform દ્વારા રૂ. 18.56 લાખ કરોડ મેળવ્યા
ઉતાર - ચઢાવના અંતે શેરબજાર વૃદ્ધિ દર્જ કરી બંધ થયું હતું.
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Apr 06, 2021 | 11:23 PM

BSE દ્વારા આપેલી માહિતી મુજબ 2020-21માં ઇક્વિટી, બોન્ડ્સ, REITs (real estate investment trust), InvITs (Infrastructure investment trusts) અને કમર્શિયલ પેપર્સની સૂચિ દ્વારા BSE પ્લેટફોર્મ પર કુલ રૂ .18,56,366 કરોડ એકત્રિત કરવામાં આવ્યા હતા, જે 2019-20 માં રૂ .12,14,680 કરોડ હતા.

એક્સચેન્જે મુજબ ભારતીય કોર્પોરેટરોએ BSE પ્લેટફોર્મ દ્વારા 2020-21માં રૂ. 18.56 લાખ કરોડ એકત્રિત કર્યા હતા, જે અગાઉના નાણાકીય વર્ષથી 53% વધ્યા હતા.

બીએસઈના એક નિવેદનમાં જણાવાયું છે કે ઇક્વિટી, બોન્ડ્સ, આરઈઆઈટી (રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ), ઇન્વિટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) અને કમર્શિયલ પેપર્સની સૂચિ દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. 2020-21માં ઇક્વિટી, બોન્ડ્સ, REITs, InvITs અને કમર્શિયલ પેપર્સની સૂચિ દ્વારા 2020-21માં બીએસઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કુલ રૂ. એક્સચેન્જ તરફથી જણાવાયુ હતું કે ભારતીય રોકાણકારોએ જે રીતે બીએસઈ પ્લેટફોર્મ દ્વારા ભારતીય કોર્પોરેટ સેક્ટરમાં ભંડોળના રોકાણમાં વિશ્વાસ દર્શાવ્યો છે તે ખરેખર પ્રોત્સાહન આપે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આમાં રૂ. 10.52 લાખ કરોડ, વાણિજ્યિક કાગળો દ્વારા (commercial papers), રૂ. 5.55 લાખ કરોડ બોન્ડ દ્વારા, રૂ. 2.18 લાખ કરોડ ઇક્વિટિઝ દ્વારા (આઇપીઓ, ઓએફએસ, રાઇટ્સ, વગેરે), રૂ. 25,225 કરોડ અને InvITs માંથી અને રૂ. 4.24 કરોડ REITs માંથી એકત્રિત કરવામાં આવ્યા છે.

એક્સચેન્જે જણાવ્યું હતું કે BSE bond પ્લેટફોર્મ, ઇન્ડિયા ઇન્ક દ્વાર દેવું મૂડી (debt capital) ઉભી કરવા માટેની  પ્રથમિક પસંદગી છે, જે private placements, structured instruments અથવા Public issues અને મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી પૂરી કરવામાં આવે છે.

બીએસઈએ કહ્યું કે તે સતત વર્ષે એક ટ્રિલિયન ડોલર એકત્રિત કરવા માટે એક મજબૂત અને વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે કોર્પોરેટરો, મ્યુનિસિપાલિટીઝ, વિવિધ સ્તરે સરકારો, રોકાણકારો, વેપારી બેન્કરો, આયોજકો, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને અન્ય એજન્સીઓની ઇકોસિસ્ટમ સાથે સારી ઓફરિંગ્સ બનાવતા રહેશે ચાલુ રાખશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">