Global Market : નબળાં સંકેત સાથે અમેરિકા અને એશિયાના બજારોમાં નરમાશ દેખાઈ

વૈશ્વિક બજાર(Global Market) આજે નબળા સંકેત આપી રહ્યા છે. કાલના કારોબારમાં ટેક(Tech) શેરો પર દબાણના પગલે DOW અને NASDAQ લાલ નિશાનમાં બંધ થયા હતા.

Global Market : નબળાં સંકેત સાથે અમેરિકા અને એશિયાના બજારોમાં નરમાશ દેખાઈ
Global Market
Follow Us:
| Updated on: Apr 20, 2021 | 9:05 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે નબળા સંકેત આપી રહ્યા છે. કાલના કારોબારમાં ટેક(Tech) શેરો પર દબાણના પગલે DOW અને NASDAQ લાલ નિશાનમાં બંધ થયા હતા. જો કે આજે DOW FUTURES 60 અંક મજબૂત દેખાઈ રહ્યું છે. આજે એશિયા માં NIKKEI 2 ટકા તો SGX NIFTY 0.24 ટકા નીચે કારોબારી કરી રહ્યા છે.

અમેરિકાન શેરબજારોમાં ગઈકાલના કારોબારમાં Dow 123 અંક તૂટીને 34078 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે S&P 500 22 અંક તૂટીને 4163 ના સ્તર પર બંધ થયા હતા. ગઈકાલે Nasdaq 137 અંક ઘટીને 13915 ના સ્તર પર બંધ થયા હતા. ટેક્નોલૉજી શેરોમાં દબાણથી અમેરિકી બજાર લપસ્યા છે. યૂએસમાં બેન્ક અને એનર્જી શેરોમાં પણ દબાણ રહ્યુ છે.

આજે એશિયન બજારોમાં પણ નબળાઇ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી લગભગ 10 પોઇન્ટ નીચે દેખાઈ રહ્યો છે. તે જ સમયે, નિક્કી 1.82 ટકાની નબળાઇ સાથે 29,145 ની આસપાસ જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.20 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તાઇવાનનું બજાર 0.10 ટકાના ઘટાડા સાથે 17,246.56 પર ટ્રેડ કરી રહ્યું છે. હેંગસેંગ 0.50 ટકાના ઘટાડા સાથે 28,962.80 ના સ્તરે જોવા મળે છે જયારે કોસ્પી 0.36 ટકાની મજબૂતીમાં જોવા મળી રહ્યું છે. આજે શાંઘાઈ કમ્પોઝિટ 0.30 ટકાની નબળાઇ સાથે 3,467.15 ના સ્તરે જોવા મળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">